ખબર

મોટી ખુશખબરી: રિલાયન્સ જિઓનો સસ્તો પ્લાન ! મહિને 125 રૂપિયામાં મળશે…

જીયોએ લોન્ચ કર્યો સસ્તો પ્લાન, જાણો શું ફ્રી મળશે

રિલાયન્સ જિઓ પાસે ઘણા પ્લાન છે જે 150 રૂપિયાથી પણ ઓછામાં આવે છે. કંપની પાસે ખાસ તો જિઓ ફોન ગ્રાહકો માટે પ્રીપેડ પ્લાન છે. જેની કિંમત 75 રૂપિયા અને 125 રૂપિયા છે. આ બંને પ્લાનની વેલિડિટી 28 દિવસ છે.

Image source

જો તમે સસ્તામાં વધારે ઓફર વાળો પ્લાન શોધી રહ્યા છો તો તમારા માટે જિઓના ઘણા એવા પ્લાન ઉપલબ્ધ છે. જિઓ ફોન યુઝર્સની વાત કરીએ તો, તેમના માટેે પણ ડેટા અને કોલિંગમાં ફાયદા વાળા અનેક પ્લાન છે.

Image source

125 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. 125 રૂપિયાના આ પ્લાનમાં 14GB ડેટાનો ફાયદો મળે છે. એટલે કે ગ્રાહકોને 28 દિવસ માટે 14 GB ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્લાનમાં 300 SMS પણ થઇ શકે છે.

Image source

જિઓ ટુ જિઓ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. જિઓથી કોઇ અન્ય નેટવર્ક પર કોલ માટે 500 મિનિટ આપવામાં આવે છે. આ પ્લાનમાં ફાયદાની જો વાત કરવામા આવે તો, ગ્રાહકોને જિઓ એપ્સનું એક્સેસ ફ્રીમાં મળે છે.

Image source

આ ઉપરાંત પણ જિઓ ફોન માટે 185 રૂપિયા, 155 રૂપિયા અને 75 રૂપિયા વાળા પ્લાન પણ છે. આ બધા જ પ્લાનની 28 દિવસની વેલિડિટી છે. જિઓ તરફથી આ જે ઓફર પ્લાન છે તે ત્યારે જ કામ કરશે જયારે જિઓ સિમ જિઓફોનમાં હોય.