મનોરંજન

લોકડાઉનના કારણે ગોવામાં ભરાઈ ગઈ આ અભિનેત્રીએ, હવે ટૂંકા કપડામાં ધૂમ મચાવી, જુઓ 7 તસ્વીરો

ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્રીજિતા ડે આજકાલ ગોવામાં સમય પસાર કરી રહી છે. શ્રીજિતા ડે આજકાલ ફોટોશૂટ કરાવીને તેના દિવસોને યાદગાર બનાવી રહી છે.

 

View this post on Instagram

 

🌞🏝💛 . 📸 @michael_b.p 🌹

A post shared by sreejita (@sreejita_de) on

લોકડાઉન પહેલાં શ્રીજીતાએ તેના બોયફ્રેન્ડ માઇકલ સાથે ગોવામાં વેકેશન મનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ લોકડાઉનની જાહેરાત થતાં તે ત્યાં અટવાઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by sreejita (@sreejita_de) on

શ્રીજીતા ગોવા જેવી સુંદર જગ્યાએ ફસાઈ જવાને કારણે ખૂબ જ ખુશ છે. શ્રીજિતા તેની નવી-નવી તસ્વીરો દ્વારા તેની ખુશી વ્યક્ત કરે છે. થોડા દિવસ પહેલા શ્રીજીતાએ ફ્લોરલ ક્યૂટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું। આ ફોટોશૂટની દરેક તસ્વીરમાં સુંદરતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by sreejita (@sreejita_de) on

આ તસવીરો શેર કરતાં શ્રીજીતા ડેએ કેપશનમાં લખ્યું હતું કે, ‘જ્યારે પણ હું સનસેટ્સના જાદુ વિશે વિચારું છું … મારો આત્મા તૃપ્ત થઇ જાય છે.’ આ તસ્વીરોને શેર કર્યાના થોડા જ સમયમાં તેને હજારો લાઈક મળી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by sreejita (@sreejita_de) on

શ્રીજીતા ડેએ ગયા વર્ષે સોશિયલ મીડિયા દ્વારા માઇકલ ફેન્સને જાણ કરી હતી કે તેઓ લાંબા સમયથી એકબીજાની સાથે છે. માઇકલ જર્મનીનો રહેવાસી છે અને શ્રીજીતા ડે સાથે તેની બોન્ડિંગ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by sreejita (@sreejita_de) on

શ્રીજિતાએ સીરીયલ ‘કસૌટી જિંદગી કે’ દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તે લેડિઝ સ્પેશિયલનો અને મિલે જબ હમ તુમ સિરિયલનો હિસ્સો બની હતી. શ્રીજીતાએ કલર્સ ચેનલની સિરિયલ ‘ઉતરન’ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલમાં રશ્મિ દેસાઇ અને ટીના દત્તાલીડ રોલમાં હતા. આમાં શ્રીજીતા ડે એ રશ્મિ દેસાઈની પુત્રીનો રોલ ભજવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by sreejita (@sreejita_de) on

થોડા દિવસો પહેલા શ્રીજીતાએ વિક્રમસિંહ ચૌહાણ અભિનીત સીરિયલ ‘યે જાદુ હૈ જીન્ન કા’ માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સિરિયલમાં શ્રીજીતા આલિયાની ભૂમિકામાં જોવા મળી હતી. લોકડાઉનને કારણે આ સીરિયલનું શૂટિંગ પણ બંધ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by sreejita (@sreejita_de) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.