ઉનાળા સ્પેશિયલ રેસિપી: નોંધી લો પરફેક્ટ મેંગો ફ્રૂટી બનાવવાની રીત, જરૂરથી બનાવો

0

ઉનાળો આવી ગયો છે અને બજારમાં હવે કેરીઓ મેળવી પણ શરુ થઇ ગઈ છે. એટલે લગભગ દરેક ઘરમાં હવે ભોજનમાં રોજ કેરીનો રસ બનવાનો શરુ થઇ ગયો હશે. ત્યારે સાંજે ચાના બદલે હવે ઘરે બનાવેલી મેંગો ફ્રૂટી પીવાનો પણ સમય શરુ થઇ ગયો છે, જે આ ઉનાળે તમને રાહત આપશે. તો નોંધી લો મેંગો ફ્રૂટી બનાવવાની રેસિપી…

મેંગો ફ્રૂટી બનાવવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • કાચી કેરી 1 નંગ
  • પાકી કેરી 2 નંગ
  • પાણી 1/2 કપ બાફવા માટે
  • ખાંડ 1 કપ
  • પાણી 3/4 કપ ખાંડ ઓગાળવા માટે

રીત

સૌપ્રથમ કેરીને ધોઈ લો અને પછી એને છોલી ને કાપી લોપછી 1/2 કપ પાણી એડ કરી ને 2 વિસલ મારી ને બાફી લો

બફાય જાય એટલે એને મિક્સર માં પીસી લો અને પેસ્ટ બનવી લો પછી એને ગરની થી ગાળી લો

પછી ખાંડ ને ઓગળી લો અને એ પાણી મિક્સ કરી લો કેરી ની પેસ્ટ સાથે જો જરૂર લાગે તો પાણી એડ કરી મિક્સ કરી લો ધ્યાન રાખજો કે બઉ પાતળી ના થઈ જાયઃ તો તૈયાર છે મેંગો ફ્રૂટી આજેજ બનવજો ઘર ની બનાવેલી મેંગો ફ્રૂટી
તમારા બાળકો માટે જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here