ઉનાળા સ્પેશિયલ રેસિપી: સ્વાદિષ્ટ કેરીનો રસ અને પુરી બનાવવાની પરફેક્ટ રીત, આજે જ બનાવજો

0

ઉનાળામાં આપણને રોજ કઇંકને કઈંક નવું ઠંડુ પીણું પીવા મળી જાય તો મજા જ આવી જાય છે. સાથે હવે બજારોમાં કેરી પણ આવી ગઈ છે એટલે રોજ બપોરે ભોજનમાં કેરીનો રસ પણ લેવામાં આવતો હશે. ત્યારે ઉનાળા સ્પેશિયલ વાનગીઓની રેસીપી અમે તમારા માટે લાવીએ છીએ કે જેથી તમે આ ખાસ વાનગીઓ ઘરે જ જાતે સરળતાથી બનાવી શકો. તો આજે તમારા માટે હાજર છે રસ પુરી બનાવવાની રેસિપી- રસ પૂરી બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • પાકી કેરી 1કિલો
  • ખાંડ 1 વાડકી
  • પાણી જરૂર મુજબ
  • પૂરી નો લોટ બાંધવા માટે
  • ઘઉં નો લોટ 2 કપ
  • રવો 1 વાડકી
  • ખાંડ 1 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • તેલ પૂરી તળવા માટે

રીત:
સૌપ્રથમ કેરી ને ધોઈ લો પછી એની છાલ ઉતારી લો પછી કેરી ના ટુકડા કરી ને મિક્સર માં પીસી લો પછી એમાં થોડું પાણી એડ કરી મિક્સ કરી લો તમને લાગે તો પાણી વધારે એડ કરી શકો છો રસ તૈયાર થઈ ગયો છે એને ફ્રીઝ માં મૂકી દો પછી પૂરી નો લોટ બાંધી લો લોટ બાંધતી વખતે રવો અને ખાંડ એડ કરજો પૂરી સરસ બનશે લોટ બંધાય જાય એટલે પૂરી વણી ને તળી લો જે પણ સીઝે માં તમને ભાવે એ સીઝે માં તળી લો તૈયાર છે રસ પૂરી ગરમી ની સીઝન માં કેરી નો રસ બઉજ મજા. આવશે તમે પણ બનાવો રેસીપી કેવી લાગે અમને જણાવજો નોંધ: કેરી ના રસ માં મીઠુ અથવા સુંઠ પાવડર એડ કરી ને ખાસો તો ખુબજ મજા આવશે

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here