રસોઈ

હોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની સેવ અને કરો બધાનું મોઢું મીઠું..!!!

હોળી આવી ગઈ છે, અને બધે જ હોળીની તૈયારીઓ જોવા મળી રહી છે. બજારોમાં લારીઓ પર રંગો વેચાવાના શરુ થઇ ગયા છે, અને બાળકોએ પિચકારીઓ લઇ લીધી છે, ત્યારે મમ્મીઓ કઈ રીતે પાછળ રહી શકે. એટલે જ આ હોળી પર બધી જ મમ્મીઓ માટે અમે હોળી વિશેષ વાનગી લઈને આવ્યા છીએ, ઘઉંની સેવ, નોંધી લો રેસિપી અને આ હોળી પર બધાનું જ મોઢું આ સેવથી મીઠું કરો.સામગ્રી

  • ઘઉંની સેવ 100 ગ્રામ
  • ઘી 2 મોટી ચમચી
  • ખાંડ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ (બાફવા માટે)

રીત

સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા મુકોપછી એમાં સેવ એડ કરો અને ઘી એડ કરીએને બાફી લો પછી એક વાર ચેક કરી ને જોઈ લોબરોબર બફાય જાયઃ એટલે પછી એને એક બૉંઉલ માં કડી લોએમાં ઘી અને ખાંડ એડ કરી મિક્સ કરી લો
તો તૈયાર છે ઘઉંની સેવ અને આ હોળીમાં તમારા ઘરે બનાવજો રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને વિઝિટ કરો અમારી youtube ચેનલ ક્લીક કરો લિંક પર

રેસીપીની લિંક:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks