મનોરંજન

રશ્મિ દેસાઈને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, આ કારણે થયા હતા છૂટાછેડા

બિગબોસ-13માં દિવસે-દિવસે કોઈને કોઈ બબાલ જોવા મળે છે. થોડા દિવસ પહેલા દેવોલિના ભટાચાર્યજીની શોમાં રી-એન્ટ્રીના લઈને વિકાસ ગુપ્તા ઘરથી બહાર થઇ ગયો હતો. આ સાથે જ બીગ બોસ-13ના અન્ય સ્પર્ધકોએ હાલમાંજ ક્રિસમસની ઉજવણી કરી હતી. બિગબોસમાં સૌથી ચર્ચિત સ્પર્ધક બની રહી હોય તો તે છે રશ્મિ દેસાઈ.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

આ શોમાં રશ્મિ દેસાઈ ઘણી ચેલેન્જનો સામનો કરી રહી છે. રશ્મિ દેસાઈનો અરહાન ખાન સાથેનો સંબંધ બરાબર નથી ચાલી રહ્યો. રશ્મિઓ દેસાઈએ તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક વાતો સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

રશ્મિ દેસાઈ નાના પડદાની શાનદાર એક્ટ્રેસ માનવામાં આવે છે. રશ્મિ દેસાઈ તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. રશ્મિ દેસાઈ અને નંદિશ સંધુના છૂટાછેડાને લઈને જબરદસ્ત ચર્ચામાં રહી હતી. હાલમાં જ સામેર આવ્યું છે આખરે બંનેં છૂટાછેડા કેમ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુની મુલાકાત ‘ઉતરન’ના સેટ પર થઇ હતી. બંનેએ સેટ પર એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ ઘણા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ 12 ફેબ્રુઆરી 2012માં લગ્ન કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

લગ્નના થોડા જ સમયમાં બંને વચ્ચે તકલીફો શરૂ થઇ ગઇ હતી. રશ્મિ નંદિશનું ઘર છોડીને બીજી જગ્યા પર શિફ્ટ થઇ ગઈ હતી. આ બાદ બંનેએ 2016માં અલગ થઇ ગયા હતા. રશ્મિ દેસાઈ તેના સંબંધને લઈને વધારે વાત કરવાનું પસંદ નથી કરતી.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

રશ્મિ દેસાઈએ દાવો કર્યો હતો કે, લગ્ન તૂટવાનું કારણ નંદીશની અન્ય ઘણી બધી યુવતીઓ સાથેનું અફેર હતું જયારે બંનેના છૂટાછેડાની ખબર સામે આવી ત્યારે નંદીશની ઘણી બધી તસવીરો સામે આવી હતી જેમાં તે ઘણી બધી યુવતીઓ સાથે નજરે ચડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

તો નંદીશનું કહેવું હતું કે, રશ્મિનો સ્વભાવ અત્યંત સંવેદનશીલ હતો. નંદીશે કહ્યું હતું કે, મેં એક વાર રશ્મિ સાથેના સંબંધને મોકો આપવાની મહેનત કરી હતી પરંતુ તેને બીજીવાર છૂટાછેડા માંગ્યા ત્યારે મેં કંઈ પણ કીધા વગર સંબંધને પૂરો કરી દીધો હતો. હું જાણું છું કે મેં મારી તરફ સંબંધ સાચવવવાની પુરી કોશિશ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

તેના છૂટાછેડા બાબતે રશ્મિએ કહ્યું હતું કે, જો નંદીશે અમારા સંબંધને સાચવવાનો કોશિશ કરી હોટ તો અમારી વચ્ચે કંઈ જ ખોટું ના થાત.મને તેની સ્ત્રી મિત્રોથી કોઈ તકલીફ ના હતી ના તો મેં તેના પર શકે કર્યો હતો. હું મારા પ્રવાસ અને કામમાં વ્યસ્ત હતી.

 

View this post on Instagram

 

A post shared by Nandish Rashami Die Hard Fans (@nandamians) on

મને નથી ખબર કે તે કોઈને ડેટ કરે છે કે નહીં ત્યાં સુધી કે હવે જો તે કોઈને ડેટ કરી રહ્યો હોય રતો તેનો આનંદ લેવો જોઈએ. હું તેના મંગળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશ્મિના મિસકેરેજ બાદ બંને વચ્ચે ઝઘડા ચાલુ થયા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.