જીવનશૈલી

ભારતના ઇતિહાસની 23 દુર્લભ તસ્વીરો, તમે આ તસ્વીરો ક્યારેય નહિ જોય હોય એની ગેરેંટી

ઇતિહાસ વિશે જાણવાની જીજ્ઞાશા લગભગ દરેક લોકોને થતી હોય છે. ખાસ કરીને, આજકાલના યુવાનો ઇતિહાસમાં ઘણી રુચિ લેતા હોય છે. બાળપણમાં દાદી-નાની આપણને ઘણીવાર ઇતિહાસ વિશેની વાતો કરતા હતા. તેઓ કહ્યા કરતા કે કઈ રીતે એ સમયે દેશને આઝાદી અપાવવા લોકોએ હસતા મોઢે પોતાનો જીવ આપ્યો હતો. ઇતિહાસના આજે પણ એવા ઘણા ન સાંભળેલા કે ન જોયેલા કિસ્સાઓ છે જેને જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. મ્યુઝિયમમાં જઈને લોકો ઇતિહાસ વિશે જુદી-જુદી જાણકારીઓ મેળવતા હોય છે.

આજે અને પણ તમારા માટે ઇતિહાસ સંબંધિત એવી કેટલીક દુર્લભ તસવીરો લાવ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. અને વિશ્વાસ છે કે તમને આ તસ્વીરો જરૂર પસંદ આવશે.

સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી – 

Image Source

આ એ સમયની તસ્વીર છે કે જેમાં રાજીવ ગાંધીના મૃત્યુ બાદની તેમના અંતિમ સંસ્કારના સમયે સોનિયા ગાંધી તેમના બંને બાળકો દીકરો રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી રહયા છે.

સંગીતકાર એ આર રહેમાન પોતાના પરિવાર સાથે – 

Image Source

સંગીતકાર એ આર રહેમાનના આખા પરિવારની આ તસ્વીર છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન વિશેની ખાસ વાત એ છે કે તેમનું સાચું નામ દિલીપ છે અને તેમની પત્નીનું નામ સાયરા બાનો છે.

કમલ હસન અને રજનીકાંત – 

Image Source

ફક્ત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ નહિ પરંતુ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો એક સાથે જોવા મળી રહયા છે, આ તસ્વીરમાં પહેલાના સમયની છે, કમલ હસન અને દિગ્ગજ રજનીકાંત જોવા મળી રહયા છે.

ટ્રેનથી ઉતારતા મહાત્મા ગાંધી –

Image Source

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી – 

Image Source

મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ – 

Image Source

મધર ટેરેસા – 

Image Source

લગ્નના સમયે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી – 

Image Source

મનમોહન સિંહ પોતાના પરિવાર સાથે – 

Image Source

લગ્ન સમયે ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી – 

Image Source

1930માં રવિન્દ્રનાથ ટાગોર અને આલબર્ટ આઈન્સ્ટાઈન – 

Image Source

બાળપણના દિવસોમાં નરેન્દ્ર મોદી – 

Image Source

યુવાનીના દિવસોમાં નરેન્દ્ર મોદી – 

Image Source

મમતા બેનર્જી – 

Image Source

ડૉ. ભીમરાવ આંબેડકર –

Image Source

સોનિયા ગાંધી અને ઐશ્વર્યા રાય –

Image Source

મમતા બેનર્જીની એક જૂની તસ્વીર –

Image Source

રાજીવ ગાંધી –

Image Source

પ્રિયંકા ગાંધી –

Image Source

જયલલિતા –

Image Source

લાલ બહાદુર શાસ્ત્રી –

Image Source

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન –

Image Source

ગાંધીજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એક જ મંચ પર સાથે –

Image Source