મનોરંજન

20 વર્ષ પહેલા હતી સલમાનની હિરોઈન, આજે ઓળખવી પણ છે મુશ્કિલ- આજે પણ લાગે છે ગજબની સુંદર – જુવો Photos

44 વર્ષે પણ જોરદાર ફિગર ધરાવે છે સલમાનની આ હિરોઈન, આજે પણ ફેન્સ પેટ ભરીને રૂપના વખાણ કરે છે

બોલીવુડમાં અમુક એવા સ્ટાર્સ એવા છે જેઓએ ખુબ મહેનત કરીને પોતાના જીવનમાં પણ અને ફિલ્મોમાં પણ તેઓને ખુબ સકસેસ મળેલી છે. પણ બીજી બાજુ કઈક એવા સ્ટાર્સ પણ છે જેઓ સફળ તો થયા પણ તેના ગ્લેમરને તેઓને બોલીવુડમાંથી ક્યારે વિદાય લઇ લીધી તેબી ખબર જ ન પડી.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

તેઓમાની એક એક્ટ્રેસનું નામ છે ‘રંભા’. જે એક સમયે સલમાન જેવા સુપરસ્ટારનાં ઓપોઝીટમાં જોવા મળી હતી. પણ આજના સમયમાં તે એટલી બદલાઈ ગઈ છે કે તેને ઓળખવું પણ મુશ્કેલ છે.

Image Source

બૉલીવુડની સુપરહિટ ફિલ્મ ‘જુડવા’માં સલમાન ખાન ની સાથે નજરમાં આવેલી 40 વર્ષની એક્ટ્રેસ રંભાએ સપ્ટેમ્બરમાં એક દીકરાને જન્મ આપ્યો છે. રંભા ત્રીજી વાર માં બની છે. તેની પહેલા તેની બે દીકરીઓ છે. આ વાતની જાણકારી ખુદ રંભાના પતિ ઇન્દ્રણ પથ્થમાનાથને રંભાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

જાણકારી ના અનુસાર 23 સપ્ટેમ્બર ના ટોરેન્ટો ના માઉન્ટ સિનાઈ હોસ્પિટલ માં રંભાએ દીકરા ને જન્મ આપ્યો. બંને માં-દીકરો એકદમ સ્વસ્થ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મોથી દૂર રહ્યા પછી રંભા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની પુરી કોશિશ હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહનારાઓ સાથે જોડાઈને રહે.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

થોડા સમય પહેલા રંભાની ગોદભરાઈ થઇ હતી. રંભા એ ખુદ જાતે આ ફંક્શનની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. ફંક્શન ના દરમિયાન રંભા ખુબ જ સુંદર અને ખુશ નજરમાં આવી રહી હતી. આ સિવાય રંભાએ બેબી બમ્પની સાથે આ ફંક્શનમાં ડાન્સ પણ કર્યો હતો.

Image Source

માત્ર 16 વર્ષની ઉમરમાં જ કરી હતી પહેલી ફિલ્મ:

તેમણે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં પોતાનો પગ મુક્યો અને રંભાની પહેલી ફિલ્મ 1995માં ‘જલ્લાદ’ આવી હતી. તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 1992માં ‘આ ઓકટ્ટી અડકકુ’ થી પ્રવેશ કર્યો હતો.

 

View this post on Instagram

 

Getting ready for shoot 😘

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

17 બોલીવુડ અને 100 થી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકેલી રંભા હાલમાં ગ્લેમરની દુનિયાથી ખુબ જ દુર રહેવા લાગી છે. સાથે જ તે પોતાની દીકરીઓના પરવરીશમાં ખુબ જ વ્યસ્ત છે. રંભાનું નામ પણ તે બાકી સ્ટાર્સમાં આવે છે. જેઓએ ખુબ જ નાની ઉમરમાં બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

છેલ્લી ફિલ્મ હતી ‘ફિલ્મસ્ટાર’:

રંભાએ ‘દાનવીર’, ‘જંગ’, ‘કહર’, ‘જુડવા’, ‘બેટી નંબર વન’, સજના, ઘરવાલી બહારવાલી, બંધન, મૈં તેરે પ્યાર મૈં પાગલ,’દિલ હી દિલ મેં’, અને અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. અને સલમાન સિવાય ‘રજનીકાંત’, ‘ગોવિન્દા’, ‘અક્ષય કુમાર’, ‘અજય દેવગન’, ‘મિથુન’ જેવા મોટા ફિલ્મ સ્ટાર્સની સાથે કામ કરેલું છે. જોકે રંભા ખુબ સમયથી ગાયબ છે. છેલ્લી વાર તેમણે 2011 માં આવેલી મલયાલી ફિલ્મ ‘ફિલ્મસ્ટાર’ માં કામ કર્યું હતું.

બીઝનેસમેન સાથે કર્યા લગ્ન:

ફિલ્મોથી દુર થયા બાદ રંભાએ ‘ઇન્દ્રણ પદ્મનાથ’ સાથે તિરુમાલામાં લગ્ન કર્યા હતા પણ હાલ તે પોતાના પતિથી દુર ચેન્નાઈમાં રહે છે. જણાવી દઈએ કે બૉલીવુડ અને સાઉથ બેસ્ડ એક્ટ્રેસ રંભા એ કેનેડાના બિઝનેસમૈન ઈન્દ્રણ પથ્થમાનાથન સાથે 8 એપ્રિલ, 2010 માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમયમાં જ ખબર આવી હતી કે તેને પતિ સાથે મનભેદ ચાલે છે. રંભાને તેના સાસરા વાળા દહેજને લઈને બહુજ હેરાન પરેશાન કરતા હતા.ત્યારે તેના પતિથી અલગ પણ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

પ્રાપ્ત માહિતી અનુસાર તેના પતિએ તેના પહેલા પણ લગ્ન થઇ ગયા હતા એ વાત છુપાવી હતી. 13 જાન્યુઆરી 2011 ના રોજ રંભા ની મોટી દીકરી લાન્યા અને 31 માર્ચ, 2015 ના રોજ દીકરી સાશાનો જન્મ થયો હતો.

Image Source