મનોરંજન

રકુલપ્રીત સિંહ બીચ પર આ અંદાજમાં આવી નજરે, ખુબ વાયરલ થઇ રહી છે તસ્વીર

અજય દેવગનની અભિનેત્રી ‘માલદીવ્સમાં’ જલસા કરી રહી છે, આ લોકોને કોરોના કે મંદી નડે? જોઈ લો બ્યુટીફૂલ તસ્વીરો

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ આજકાલ ઘણી ચર્ચામાં છે. રકુલપ્રીત સિંહની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. રકુલપ્રીત સિંહે એ ફરીથી તેની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે બધાનું ધ્યાન ખેંચી રહી છે. આ તસ્વીરમાં તે ગ્લેમરસ અંદાજમાં નજરે આવી રહી છે. આજકાલ રકુલપ્રીત સિંહ માલદીવમાં વેકેશન મનાવી રહી છે. એક્ટ્રેસ માલદીવમાં રહેતી હોવા છતાં પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલપ્રીત સિંહે સમુદ્ર કિનારેથી એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સમુદ્રની સુગંધ લો. આકાશને મહેસુસ કરો. તમને ખુદને ઉડવા દો. આ તસ્વીરમાં ફેન્સ સાથે સેલેબ્સ પણ રીએકશન આપી રહ્યા છે. થોડા સમયમાં જ આ પોસ્ટને 10 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. આ પહેલી પોસ્ટ નથી કે વાયરલ થઇ હોય આ પહેલા પણ તેની ઘણી પોસ્ટ ધમાલ મચાવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

તો રકુલપ્રીત સિંહ નો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે સ્વિમિંગ માટે સમુદ્રમાં ઉતરતી નજરે આવી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ રકૂલ પ્રીત સિંહ ગ્રીન મોનોકોનીમાં જોવા મળશે છે. સ્વિમિંગ જતા સમયે તે ઘણી ખુશ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

એક્ટ્રેસનો આ વિડીયો ફિલ્મફેરએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્વિમિંગ માટે તે સમુદ્રમાં ઉતરતી નજરે ચડી રહી છે. પાણીમાં જતા સમયે કહે છે કે, આ ખુબૂસુરત છે. વીડિયોમાં રકૂલ પ્રીત સિંહની સ્ટાઇલ અને તેનો લુક જોવાલાયક છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

જણાવી દઈએ કે, રકુલપ્રીત સિંહે કન્નડ ફિલ્મ ગિલીથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી રકુલપ્રીત સિંહે ઘણી તમિલ ફિલ્મો અને તેલુગુ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. જોકે, તેણે વર્ષ 2014 માં આવેલી ફિલ્મ ‘યારીયાં’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી રકુલપ્રીત સિંહેબોલીવુડમાં અય્યારી અને દે દે પ્યાર દે જેવી ફિલ્મો પણ કરી હતી. આ બધા સિવાય રકુલપ્રીત સિંહ સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ મરજાવામાં પણ નજર આવી હતી. રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં ફિલ્મ ‘ઇન્ડિયન 2’ માં જોવા મળશે.