ફિલ્મી દુનિયા

અજય દેવગનની આ હિરોઈને વિદેશમાં વધાર્યું તાપમાન, બ્લુ બિકીની પહેરી લગાવી આગ- જુઓ બધી જ તસ્વીરો

ફિલ્મ ‘દે દે પ્યાર દે દે’ માં અજય દેવગનની સાથે જોવા મળેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલના સમયે ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલના સમયે રકૂલ પ્રીત ઈબજા(Ibiza)માં રજાના દિવસોનો આનંદ માણી રહી છે અને પોતાની તસ્વીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઈબજાની વાદીઓમાં રકુલ પ્રીત પુરા મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે અને પોતાના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે.શેર કરેલી તસ્વીરો જોઈને દરેક કોઈ તેના દીવાના બની જશે.

શેર કરેલી તસ્વીરોમાં રકૂલ પ્રીત બ્લુ રંગની બિકીની પહેરીને સમુદ્રના પાણીમાં મસ્તી કરતી ખુબ જ ખુશ દેખાઈ રહી છે, તેનો આ હોટ અવતાર ફૈન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Sky above , sand below ,peace within!! ❤️ happiness all around ! #ibizadiaries @flirtatious_india

A post shared by Rakul Singh (@rakulpreet) on

જયારે અન્ય એક તસ્વીરમાં રકૂલ બ્લેક રંગનું શોર્ટ પહેરેલી દેખાઈ રહી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.Ibizaની વાદીઓની તસ્વીરો શેર કરતા રકૂલ પ્રીતે કૈપ્શનમાં લખ્યું કે,”બીચ બમ”.

 

View this post on Instagram

 

Beach bum!! #ibizadiaries ❤️ #makingmemories @flirtatious_india

A post shared by Rakul Singh (@rakulpreet) on

રકૂલ મોટાભાગે ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં તેની આ તસ્વીરો ખુબ જ કાતિલાના લાગી રહી છે.

આ સિવાય રકુલે પોતાના વાળને પણ કલર કરી રાખ્યો છે. લાલ રંગના શેડિંગ વાળ ચાર ચાંદ લગાવી રહ્યા છે.

રકૂલ પ્રીતે પહેરેલા સ્ટાઈલિશ ચશ્માં તેની હોટનેસમાં અનેક ગણો વધારો કરી રહ્યા છે, જે ફૈન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

BELIEVE IN YOUR SELFIE 😝❤️ #ibizadiaries

A post shared by Rakul Singh (@rakulpreet) on

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ રકૂલ પ્રીત મિલા મિલન ઝવેરીની ફિલ્મ ‘મરજાવા’માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ પણ ખાસ કિરદારામાં હશે, આ સિવાય તારા સુતારીયા પણ જોવા મળી શકે તેમ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.