મનોરંજન

જયારે ઐશ્વર્યા રાયના કારણે રજનીકાંતને પણ પડ્યું હતું શરમાવવું, પાડોશીઓએ આમ કહીને ઉડાવ્યો હતો મઝાક

બચ્ચન પરિવારની વહુ એટલે કે ફિલ્મી જગતની ખ્યાતનામ અભિનેત્રી ઐશ્વર્યા રાયએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહિ તેને ઘણા સુપરસ્ટાર સાથે સિલ્વાર સ્ક્રીન પણ શેર કરી છે. તેમાંથી જ એક સુપર સ્ટારનું નામ છે રજનીકાંત.  રજનીકાંતને સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર માનવામાં આવે છે સાથે જ તેમેં ઘણી બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમાંથી એક સુપરહિટ ફિલ્મ હતી “રોબોર્ટ”. આ ફિલ્મમાં રજનીકાંત સાથે અભિનેત્રી તરીકે ઐશ્વર્યા રાય જોવા મળી હતી.

Image Source

રજનીકાંતને ઐશ્વર્યાના કારણે જ એકવાર શ્રમનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે જ લાંબા સમય સુધી તે બંને એક સાથે ફિલ્મમાં નજર પણ આવ્યા નહોતા.

Image Source

રજનીકાંતે જણાવ્યું હતું કે પાડોસીઓ દ્વારા પ્રશ્નના જવાબમાં રજનીકાંતે કહ્યું હતું કે “વાળ તો બધા જ ચાલ્યા ગયા છે.” ત્યારે પાડોશીઓએ પૂછ્યું હતું કે ફિલ્મમાં અભિનેત્રી કોણ છે?

Image Source

રજનીકાંતે એ પાડોશીને જયારે જણાવ્યું કે ફિલ્મમાં તે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કામ કરી રહ્યો છે ત્યારે તેનો પાડોશી દસ મિનિટ સુધી તેને જોતો જ રહ્યો.

Image Source

રજનીકાંતે પછી જણાવ્યું હતું કે પછી મેં તે વ્યક્તિને પોતાના ઘરની અંદર જ વાત કરતા સાંભળ્યો હતો કે અમિતાભ અને અભિષેકને શું થઇ ગયું છે કે તે ઐશ્વર્યાને રજનીકાંત સાથે કામ કરવાનું કહે છે.

Image Source

તમને જણાવી દઈએ કે ફિલ્મ એથરિન જેને એસ શંકર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી એ એથરિન ફ્રેન્ચાઈઝની પહેલી ફિલ્મ હતી એમાં લીડ રોલમાં રજનીકાંત અને ઐશ્વર્યા રાય હતા.