મનોરંજન

જુના કપડામાં અંબાણીની ભાવિ વહુ રાધિકાના 7 PHOTOS વાયરલ, જોઈને વિશ્વાસ નહિ આવે

ફરી એકવાર અંબાણી પરિવાર લગ્નને લઈને ચર્ચામાં છવાયેલા છે. હાલમાં અંબાણી પરિવાર મુકેશ અંબાણીની ભત્રીજી નયનતારા કોઠારીના લગ્નની તૈયારી કરી રહ્યો છે. નયનતારાની પ્રિ-વેડિંગ પાર્ટી અને સંગીતનું આયોજન મુકેશ અંબાણીના વિશાળ ઘર એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું. આ ખાસ પાર્ટીમાં પરિવારની સાથે સાથે બીજા કેટલાક સ્ટાર પણ જોવા મળ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે મુકેશ અંબાણીના દીકરો અનંત અંબાણીની ખાસ મિત્રની ચર્ચા ખૂબ જ થઇ હતી.

 

View this post on Instagram

 

Nita Ambani with Radhika Merchant Do follow us for more ✌️ . Follow➡️ @gamers_adda9 Follow➡️ @social_panda10 Follow➡️ @nitaambani9 Follow➡️ @wolfi_om_yt . . @coffinpubg @ig_mortal @dynamo__gaming @shreemanlegend @gareeboooo @carryminati @gtxpreetyt #pubgm #pubgemulator #gtxpreet #dynamogaming #gareeb #shreemanlegend #pubgbakchodi #jio #jiofiber #ambani @reliancejio launch #viratkohli @virat.kohli @anushkasharma #vikhramlander #NitaAmbani #AkashAmbani #MumbaiIndians #IPL #MISquad2018 #CricketMeriJaan #MIPaltan #MI #Mumbai #india #NitaAmbani #MukeshAmbani #ShahrukhKhan #AkashAmbani #AnantAmbani #IshaAmbani #indiansuperleague #nitaambani #letsfootball #indianfootball @iamsrk @beingsalmankhan @aishwaryaraibachchan_arb @nitaambani9 @deepikapadukone @aliaabhatt @priyankachopra

A post shared by NITA AMBANI (@nitaambani9) on

અનંતની ખાસ મિત્રનું નામ છે રાધિકા મર્ચન્ટ. તે નયનતારાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં હાજર રહી હતી. તે આ પાર્ટીમાં ખુબ જ સારી રીતે તૈયાર થઈને આવી હતી. તેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલ ક્રીમ કલરના ચણિયાચોળી પહેર્યા હતા. તે આ પોશાકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે તેને ડાયમંડ ઝવેરી પહેરી હતી.

નોંધનીય વાત તો એ છે કે રાધિકાએ આ જ ચણિયાચોળી અંબાણી પરિવારની દીકરી ઈશાના લગ્નમાં પહેર્યા હતા જે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. નયનતારા કોઠારીના પ્રિ-વેડિંગમાં શાહિદ કપૂર, મીરા રાજપૂત કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન શાહરુખ ખાન જેવા કેટલાક મોટા સ્ટાર પણ હાજર હતા.

ટૂંક જ સમયમાં અંબાણી પરિવારની નાની વહુ બનવા જઈ રહેલ રાધિકા સંગીત સમારોહમાં પેરેલલ પેન્ટમાં સુંદર લાગી રહી હતી, તેની સાથે તેને લાલ રંગની જીણા વર્કવાળી ચોલી, તેના ઉપર લાલ દુપટો, અને બીજ ફ્લોરલ મોટિફ્સવાળી લાંબી કેપ પહેરી છે. જેમાં તે કોઈ અભિનેત્રીથી ઓછી નથી લગતી.

 

View this post on Instagram

 

Radhika Merchant in Anamika Khanna. #radhikamerchant #anamikakhanna

A post shared by Anamika Khanna (@anamikakhanna.in) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.