યુવતિ સાથે 3 મહિના રહ્યો લિવ ઇનમાં, સુખ માણી અને પછી લગ્નની વાત આવી તો….દીકરીઓના માં-બાપ સાવધાન થઇ જજો હવે

છોકરાની શોધમાં યુવતિ 1,000 કિમી દૂર ચાલી આવી, 17 વર્ષની ઉંમરમાં યુવતીએ આખું બોડી  સોંપી દીધું અને માણ્યું સુખ, છેલ્લે એવી હાલત થઇ કે દરેક માં-બાપ સામે લાલબત્તી સમાન કિસ્સો છે

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી પ્રેમસંબંધોમાં દગો મળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર યુવકો યુવતિઓને ફસાવી તેમની સાથે સંબંધ બાંધતા હોય છે અને પછી લગ્નની વાત આવે તો તેઓ યુવતિઓને તરછોડી દેતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.કપડાના શોરૂમમાં ખરીદી બાદ છોકરીએ ફોનથી પૈસા ટ્રાંસફર કર્યા. તે બાદ સેલ્સમેન અને છોકરીની મોબાઇલ પર વાતો થવા લાગી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો, છોકરાઓ પ્રપોઝ કર્યુ તો યુવતિ માની પણ ગઇ. બંનેએ સગાઇ પણ કરી લીધી અને લિવ ઇનમાં રહેવા લાગ્યા. ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે છોકરીએ લગ્નની વાત કરી.

લગ્નની વાત પર છોકરો તેના ઘરવાળા સાથે વાત કરવાના બહાને પુણેથી બાડમેર આવ્યો. અહીં આવી તે પરિવારના દબાણમાં ફરી ગયો. છોકરીને ડરાવી કે ઘરવાળા આપણને બંનેને મારી નાખશે. પ્રેમમાં ન્યાય મેળવવા માટે 19 વર્ષની છોકરી મહારાષ્ટ્રથી 1000 કિલોમીટર દૂર રાજસ્થાન આવી ગઇ અને હવે તે પોલિસ પાસે ન્યાયની માંગ કરી રહી છે. આ મામલો મહારાષ્ટ્રના પૂણે અને રાજસ્થાનના બાડમેર સાથે જોડાયેલો છે. છોકરીએ બાડમેરના એસપી પાસે પહોંચી પોતાનું દર્દ વ્યક્ત કર્યુ હતુ, જેના પર બાડમેર જિલ્લાની ધોરીમન્ના પોલિસ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે 2021માં તે 12મા ધોરણમાં હતી. પછી તેણે ધોરીમન્નાના ભુનિયા શશીબેરી ગામના સેલ્સમેન વિષ્ણુ સાથે મિત્રતા થઇ. 18 વર્ષની ઉંમરે વિષ્ણુએ યુવતીના ભાઈ સાથેના સંબંધની વાત કરી હતી. માર્ચમાં બંનેએ સગાઈ કરી અને પછી સાથે રહેવા લાગ્યા. તેણે લગ્નની લાલચ આપી 3 મહિના સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિષ્ણુ પુણેમાં કપડાંના શોરૂમમાં સેલ્સમેન છે. ગયા વર્ષે 12માની વિદ્યાર્થીની શોરૂમમાં ખરીદી કરવા ગઇ હતી, ત્યારે ગુગલ પે વડે ઓનલાઈન પેમેન્ટ કર્યું પછી નંબરોની આપ-લે થઇ હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ત્યારબાદ બંનેએ એકબીજા સાથે મેસેજ અને કોલ પર વાત કરવાનું શરૂ કર્યું. પહેલા બંને મિત્રો બન્યા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે છોકરાએ પ્રપોઝ કર્યું તો છોકરી પણ રાજી થઈ ગઈ.31 માર્ચ, 2022ના રોજ બંનેએ છોકરીના કુળદેવતાના મંદિરે મંદિરે જઈને સગાઈ કરી લીધી, જેમાં છોકરીના આખા પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી. અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સુધી તેઓ પતિ-પત્નીની જેમ લિવ-ઈનમાં રહેતા હતા. આ પછી વિષ્ણુ 1 મેના રોજ પુણેથી બાડમેર આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે આ સંબંધ વિશે તેના માતા-પિતા સાથે વાત કરવા માંગે છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

બાડમેર આવીને તેણે યુવતીને કહ્યું કે પરિવાર તેમના સંબંધ માટે સહમત નથી અને તે બીજી છોકરી સાથે લગ્ન કરશે. યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે વિષ્ણુએ તેને ધમકી પણ આપી હતી કે જો તે બંને લગ્ન કરશે તો તેના પરિવારના સભ્યો બંનેને મારી નાખશે. ત્યારબાદ પ્રેમમાં ન્યાય મેળવવા માટે આ 19 વર્ષની યુવતી 27 જૂને પુણેથી 1000 કિલોમીટર દૂર રાજસ્થાન આવી હતી. હવે તેણે પોલીસને ન્યાયની અપીલ કરી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

છોકરાના પરિવારે તેને કહ્યું કે વિષ્ણુ ઘરેથી ભાગી ગયો છે. આ અંગે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.યુવતીએ બાડમેર પોલીસને અરજી કરી છે કે ‘છોકરો લગ્નના બહાને તેની સાથે રહ્યો હતો. હવે તે તેની વાતથી પાછો ફરી રહ્યો છે. જેના કારણે તેને કલંકનો સામનો કરવો પડી રહ્યો છે. છોકરાએ તેની સાથે રહેવું પડશે. અન્યથા તેને સખત સજા થવી જોઈએ. પોલીસે યુવતીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.

Shah Jina