મનોરંજન

ફરી ઉભરાયું પ્રિયંકા ચોપરાને દર્દ, એરપોર્ટમાં બેન્ડેડ લગાવીને આવી નજર- જુઓ તસ્વીરો

બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી હિન્દી ફિલ્મમાં નજરે આવી ના હતી. એક રિપોર્ટ અનુસાર, પ્રિયંકા અમેરિકી ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

Princess Diana 😍 #priyankachopra #sophieturner

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકાએ ગયા વર્ષે અમેરીકન સિંગર અને એકટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. નિક સાથે લગ્ન કર્યા બાદ તે ચર્ચામાં આવતી રહે છે.

 

View this post on Instagram

 

Miami vibes 🌈 #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

થોડા સમય પહેલા ખબર આવી હતી કે પ્રિયંકા ઘૂંટણ દર્દથી પરેશાન છે. ત્યારે ફરી એકે વાર પ્રિયંકા ઘૂંટણ પર બેન્ડેડ લગાવતી નજરે આવી હતી. તસ્વીરમાં જોઈ શકાય છે કે, પ્રિયંકાને હજુ સુધી આ દર્દથી રાહત નથી મળી, હજુ પણ આ દર્દથી પીડાઈ રહી છે.

પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક સાથે મિયામી એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. પ્રિયંકા અને નિક સાથે તેના પરિવારજનો પણ હતા.

પ્રિયંકાએ મિયામી એરપોર્ટ પર બ્લેક શોર્ટની ઉપર વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો હતો. સાથે જ પ્રિયંકાએ ગોગલ્સ પહેર્યા હતા. પ્રિયંકા સાથે જ તેનું પપી ડિયાના પણ હતું.

 

View this post on Instagram

 

Power walk #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

બધા એક સાથે બધા પ્લેન બોર્ડ કરતા નજરે ચડ્યા હતા. જોનાસ બ્રધરના સુપરહિટ શો બાદ બધા એરપોર્ટ પર નજરે આવ્યા હતા. જોનાસ પરિવાર તેના ખુદના પ્લેનમાં બેસીને શોમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

#tb Esquire 2016. #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકા ચોપરા જલ્દી જ ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિંક’માં નજરે ચડશે. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય ફરહાન અખ્તર લીડ રોલમાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks