મનોરંજન

પ્રિયંકા ચોપરાના ડ્રેસની કિંમત કરતા 5 ગણું છે તેનું પર્સ, કિંમત જાણીને થઇ જશે આંખો પહોળી

આજકાલ સોશિયલ મીડિયામાં પ્રિયંકાના બર્થડે સેલિબ્રેશનની તસ્વીર છવાયેલી રહે છે. નાઇકી પ્રિયંકાના બર્થડેમાં કોઈ કસર છોડી ના હતી. પ્રિયંકાએ તેનો લગ્ન પછીનો પહેલો બર્થડે મિયામી બીચ પર ઉજવ્યો હતો. પ્રિયંકાના બર્થડેનું ગ્રાન્ડ સેલઈબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં નિક જોનાસ, મધુ ચોપરા અને પરિણીતી ચોપરા સાથે તેના અનેક મિત્રો શામિલ થયા હતા.

 

View this post on Instagram

 

Priyanka yesterday @priyankachopra

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકાએ તેના બર્થડે સેલિબ્રેશનમાં પહેરેલો રેડ શિમરી શોર્ટ ડ્રેસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પ્રિયંકાના આ રેડ ડ્રેસની ચર્ચા ચારેબાજુ થઇ હતી. પ્રિયંકાના આ ડ્રેસ 16Arlington બ્રાન્ડનો છે. પ્રિયંકાએ તેના આ લુકને પૂરો કરવા માટે રેડ લિપસ્ટિક સાથે હૂપ ઈયરિંગ્સ અને મેટલિક હિલ્સ કેરી કર્યા હતા.

 

View this post on Instagram

 

Exotic 😍 @priyankachopra

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકાના બર્થડે ના દિવસ જો કોઈ આકર્ષણ હોય તો છે. પ્રિયંકાના માંગનું સિંદૂર.પ્રિયંકાએ વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ સિંદૂર લગાવ્યું હતું. તે સિવાય પ્રિયંકાએ તેના ડ્રેસ સાથે મેચિંગ ક્રિસ્ટલ ક્લચ કેરી કર્યું હતું.

 

View this post on Instagram

 

Party Time 😍 @priyankachopra

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકાના ડ્રેસની કિંમત 78,790 ($1145)રૂપિયા છે. તો પ્રિયંકાએ ડ્રેસ સાથે જ ક્લચ કેરી કર્યું હતું તેની કિંમત 3,78,124 ($5945)રૂપિયા છે.


પ્રિયંકા હજુ પણ મિયામીમાં તેના બર્થડે વીકને સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયામાં તેના ઘણા લેટેસ્ટ ફોટો શેર કરવામાં આવ્યા છે. આ ફોટોમાં પ્રિયંકા સિગરેટ પીતી નજરે ચડે છે. તો તેની માતા મધુ ચોપરા અને નિક જોનાસ પણ સિગરેટ પિતા નજરે ચડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.