મનોરંજન

પ્રિયંકા ચોપરાએ જેઠના બીજા લગ્નમાં બ્લેક ડ્રેસમાં લાગી બેહદ હોટ, જુઓ તસ્વીરો ક્લિક કરીને

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી પેરિસમાં તેના જેઠ એટલે કે નિકના ભાઈ જોન્સના લગ્નમાં પહોંચી છે. લગ્ન અને પાર્ટીના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં પ્રિયંકા નિક્સ સાથે આનંદ માણતી દેખાય છે.

 

View this post on Instagram

 

An evening in Paris 😍😍 Priyanka Wearing : @markarian_nyc

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on


પ્રિયંકા ચોપડા અને નિક જોનસની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી મૂકી છે. બન્નેના એક બાદ એક જબરદસ્ત લુક સામે આવે છે. લેટેસ્ટ લુકમાં બન્ને બ્લેક કલરના આઉટફિટ સ્ટનિંગમાં નજરે આવે છે.

 

View this post on Instagram

 

An epitome of beauty , grace and elegance 😍😍

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on


નિક સાથે ડિનર ડેટમાં પ્રિયંકાએ ફિટેડ બ્લેક ટોપ અને સાટીન સ્કર્ટ પહેર્યું હતું. પ્રિયંકાના ગ્લેમરસ લુકની ચર્ચા કરવામાં આવી રહી છે. પ્રિયંકાનું આ ફિશકટ સ્કર્ટ Rostta Getty બ્રાન્ડનું છે. જેની કિંમત $880 એટલે કે 61 હજાર રૂપિયા છે.ફિશ સ્કર્ટ સાથે પ્રિયંકાએ Markarian બ્રાન્ડનું ઓફ શોલ્ડર પહેર્યું હતું. આ ટોપની કિંમત $294 એટલે કે 20 હાજર રૂપિયા છે. આ આઉટફિટ ટોપ સાથે પ્રિયંકાએ બ્લેક હિલ્સ પહેર્યા હતા. તેના લુકને પુરા કરવા માટે ઓપન હેર સાથે મરૂન લિપસ્ટિક લગાવી હતી.જો લુકમાં ચાર ચાંદ લગાવતી હતી. આ લુક સાથે ગોગલ્સ લગાવી રાખ્યા હતા. અને હાથમાં મીની બોક્સ હેન્ડ બેગ રાખ્યું હતું.

 

View this post on Instagram

 

Gorgeous priyanka chopra with husband Nick Jonas and mother Madhu Chopra in Paris 😍😍

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on


જણાવી દઈએ કે,ગયા મહિને જ સોફી અને જો જોનાસે લોસ વેગાસમાં લગ્ન કરી લીધા હતા. આ એક પ્રાઇવેટ સેરેમની હતી.જેમાં ફક્ત બન્નેના નિકટના પરિવારજનો જ સામેલ થયા હતા. હવે પેરિસમાં ધૂમધામથી લગ્ન કરવામાં આવશે. સોફીસે યુરોપમાં મલ્ટીસ્ટોપ વેકેશન કરી બેચલર્સ પાર્ટી પણ સેલિબ્રેટ કરી હતી.

પ્રિયંકા ચોપરાનો આની પહેલા પણ એક લુક સામે આવ્યો હતો. જેમાં તેને વ્હાઇટ ટીશર્ટ સાથે પિન્ક બ્લેઝર અને મેચિંગ સ્કર્ટ પહેર્યું હતું. આ લુકમાં તેને ઈયરરિંગ્સ અને પોનીટેલ કરી હતી.

 

View this post on Instagram

 

Priyanka Chopra and Nick Jonas are giving us some major summer fashion goals 😍😍😭😭

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks