મનોરંજન

બોલ્ડ ડ્રેસમાં Oops મોમેન્ટનો શિકાર થતા આ રીતે બચી શકી હતી પ્રિયંકા ચોપરા, ખુદે કર્યો ખુલાસો

બોલીવુડની માનુનીઓ ઘણી વાર એવા ડ્રેસ પહેરી લે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ વાત એ છે કે, ઘણી વાર સેલેબ્સની આ પ્રકારના ડ્રેસ પહેરવાને કારણે ટ્રોલ થવાનો વારો આવે છે. તો ઘણી વાર તે oops મોમેન્ટનો શિકાર પણ બને છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા ગ્રેમી એવોર્ડ 2020માં પહેરેલા ડ્રેસને કારણે લાઇમલાઇટમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ ખાસ દિવસે દેશી ગર્લે જે ગાઉન પહેર્યું હતું તે આગળથી થોડું ખુલ્લું હતું. જેમાં તેની ક્લીવેજ દેખાઈ રહી હતી. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, તે oops મોમેન્ટનો શિકાર થતા-થા કેવી રીતે બચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

એક મેગેઝીન અનુસાર, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, જયારે કોઈ પણ બ્રાન્ડ મારી માટે ડ્રેસ બનાવે છે ત્યારે તે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે છે કે તે મારા શરીર પર એકદમ ફિટ હોય. તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે થઇ ગયું તો ટયૂલ મારા બોડીના ટોનના હિસાબથી ડ્રેસ બનાવવામાં આવ્યો હતો. આ એક નેટ જેવું હોય છે જેના કારણે કંઈ જ દેખાતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે, એવોર્ડ શોમાં ફેશનનું આ રીતે હું જોખમ ના ઉઠાવી શકું. ડ્રેસને મારી બોડી સાથે ચિપકવાની જરૂરત હતી. જયારે હું ડ્રેસ પહેરું છું ત્યારે હું બિલકુલ અસહજ નથી થતી. દરવાજાની બહાર ત્યારે જ જાવ છું જયારે હું ડ્રેસને લઈને ખુદને સુરક્ષિત મહેસુસ કરતી હોય. મને વોર્ડરોબ માલ ફંક્શન પસંદ નથી. અને કોઈ પણ નથી કરતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

ગ્રેમી એવોર્ડમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે હૈ હતી. આ એવોર્ડ સમારોહ લોસ એન્જલ્સમાં થયો હતો. આ સમારોહમાં પહેરેલા ડ્રેસને કારણે પ્રિયંકા ટ્રોલર્સના નિશાન પર આવી હતી. આ બાદ પ્રિયંકાએ પોસ્ટ લખીને ટ્રોલર્સને મુંહતોડ જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકાએ તેની એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, હું વિચારી રહી છું કે, આ વર્ષની શરૂઆત રોમાંચક રહી છે. હજુ તો ફક્ત જાન્યુઆરી મહિનો જ પૂરો થયો છે. એ લોકો તમને પ્રેમ કરે છે તે તમને પ્રેમ કરશે જ. તમે એવી જિંદગી જીવવા માંગો છો તેવી જ રીતે જિંદગી જીવો. આ સમયે દુનિયા બધી પરેશાનીઓ સાથે, તમારી અને તમારી આસપાસના લોકો સાથે દયાળુ રહે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ વધુમાં લખ્યું હતું કે, મને જે પ્રેમ કરે છે તે માટે હું તમારી આભારી છું. જેનો મને પ્રેમ નથી મળ્યો તેનો પણ હું આભારી છું. આસપાસના લોકો માટે દયાળુ અને વિન્રમ બનો. આ બહુજ જરૂરી છે. જિંદગી એક અનમોલ ગિફ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

મધુ ચોપરાએ ટ્રોલર્સને મૂંહ તોડ જવાબ આપતા કહ્યું હતું કે, ટ્રોલ કરવા વાળા અંજાન લોકો છે. તે લોકો કોમ્પ્યુટર અને બાકી તમામ ચીજોને પાછળ છુપાવીને રાખે છે. પ્રિયંકાએ તેની શરતો પર જીવે છે. તે કોઈને નુકસાન નથી પહોંચાડતી. પ્રિયંકાનું શરીર ખુબસુરત છે તેથી તેને મનમાં જે આવશે તે જ કરશે.

 

View this post on Instagram

 

Beautiful from every angle 😍💙 📸 @Ajaypatilphotography

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.