બૉલીવુડથી હોલીવુડ સુધી સફર કરનારી પ્રિયંકા ચોપરા જાણીતી એક્ટ્રેસ છે. પ્રિયંકા જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પ્રિયંકા જેટલી ખુબસુરત છે તેટલી જ તે ટેલેન્ટેડ છે. પ્રિયંકાએ તેની કરિયરમાં એક બાદ એક સુપર હિટ ફિલ્મ આપી છે. પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાન જીત્યો છે.
View this post on Instagram
તો બીજી તરફ પ્રિયંકા ચોપરા બૉલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ તેનો જલવો બતાવી ચુકી છે. પ્રિયંકા ચોપરાએ અમરેકીન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ પ્રિયંકા ચોપરા પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બેલેન્સ રાખીને ચલાવાનો પ્રયાસ કરી રહી છે. પ્રિયંકા ચોપરા તેના સાસરાવાળાથી બહુ જ નજીક છે.
View this post on Instagram
હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેની જેઠાણીની દીકરી એલીનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. પ્રિયંકાઆવે ટ્વીટર પર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, અલીના તેની કાકીની નજીક બેઠી છે. બંને કોઈ બુક જોઈને બહુજ ખુશ નજરે આવી રહ્યા છે.
View this post on Instagram
પ્રિયંકાએ ટ્વીટર પર શેર કર્તાની સાથે કેપ્સનમાં લખ્યું હતું કે, હેપી બર્થડે ખુબસુરત છોકરી, તું બહુ જ વહાલી લાગે છે એલીના. અમે તમને જણાવી દઈએ કે, કેવિન જોનાસે ડેલિન જોનાસ સાથે 2009માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બે દીકરીઓ થઇ હતી. મોટી દીકરીનું નામ અલીના છે જયારે નાની દીકરીનું નામ વેલેંટીના છે. વેલેંટીનાનું ઉંમર 3 વર્ષ છે.
Happy 6th Birthday Beautiful. You are very loved, Alena! ❤️ @daniellejonas @kevinjonas pic.twitter.com/uz3j1GUJxA
— PRIYANKA (@priyankachopra) February 3, 2020
પ્રિયંકા ચોપરાના સાસરામાં 2 જેઠ, 2 જેઠાણી, એક દેર સાસુ-સસરા અને 2 ભત્રીજીઓ છે. પ્રિયંકા ચોપરા બહુ જ જલ્દી હોલીવુડ સિરીઝ મેટ્રિક્સમાં નજરે આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા આ સિરીઝના ચોથી ફિલ્મમાં જોવા મળી શકે છે.
View this post on Instagram
પ્રિયાંકાના હોલીવુડ કરિયરની વાત કરવામાં આવે તો તે યુએસ ટીવી સીરીઝ ‘ક્રાંટિકો’ થી હોલીવુડની દુનિયામાં કદમ મૂક્યું હતું. આ સિવાય પ્રિયંકા ચોપરા ‘બેવોચ’માં પણ નજરે આવી હત. એંગ્રેજી વેબસાઈટ વેરાયટીના જણાવ્યા મુજબ, પ્રિયંકા ચોપરા મેટ્રિક સિરીઝથી જોડાયેલી ખબર છેલ્લા સ્ટેજમાં છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.