ફિલ્મી દુનિયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટ્રેસ બની માતા આપ્યો દીકરાને જન્મ, શેર કરી નાના મહેમાનની પહેલી ઝલક

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજાના ચાહકો માટે એક ખૂબ જ મોટી ખુશખબરી આવી છે. આ શોમાં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા રાજદા મા બની ગઈ છે અને તેમના ઘરે દીકરાએ જન્મ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ વાતની જાણકારી ખુદ પ્રિયાએ પોતાના દીકરાની તસ્વીર શેર કરીને આપી છે. પ્રિયાના દીકરાની ક્યૂટ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા અને તેમના પતિ માલવ પહેલી વાર માતાપિતા બન્યા છે. પોતાની ખુશી બધા સાથે શેર કરવા માટે પ્રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું – અમારું ઘર આ બે પગને કારણે વધુ મોટું થઈ ગયું. એક દીકરો, ખૂબ જ ખુશ છીએ. 27 નવેમ્બરે આ નાના એન્જલના આવવાની વાત જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે. પ્રિયા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં તેમના દીકરાના માત્ર પગ જ દેખાઈ રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Malav Rajda (@malavrajda) on

આ સિવાય પ્રિયાના પતિ માલવે પણ પોતાના દીકરાની તસ્વીર શેર કરી છે જેમાં તેમની આંગળી પકડેલઓ તેમના દીકરાનો નાનો હાથ દેખાય છે. સાથે લખ્યું છે કે મારા હાથે અત્યાર સુધીમાં જે કઈ પણ પકડ્યું એમાં સૌથી શ્રેષ્ઠ તું છે.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જણાવી દઈએ કે માલવ રાજદા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચીફ ડિરેક્ટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયા આહુજા અને માલવ એકબીજાને શોના સેટ પર જ મળ્યા હતા અને અહીં બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ પછી બંનેએ 2011માં લગ્ન કરી લીધા હતા. આ વર્ષે જન્માષ્ટમી પર પ્રિયા આહુજાએ પોતે ગર્ભવતી હોવાની સૌથી મોટી ખુશી જાહેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

 

View this post on Instagram

 

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.