મનોરંજન

‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ ની આ એક્ટ્રેસે છૂટાછેડાના 12 વર્ષ પછી બીજીવાર કર્યા લગ્ન, જુઓ Photos

‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ સિરિયલની હમણાં જ 19 વર્ષ પૂર્ણ થયા હતા. આ મૌકા પર એકતા કપૂરની સિરિયલની પુરી ટીમે ખુબ જ મસ્તી કરી હતી. ત્યારે આ શો સાથે જોડાયેલી એક એક્ટ્રેસ હાલમાં જ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

નાના પડદાથી પોપ્યુલર એક્ટ્રેસ અને ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’માં સુહાસીનો રોલ નિભાવતી પૂજા ધાઈએ તેના લગ્નની એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં તે તેના પતિ અને તેના ભાઈ સાથે નજરે આવે છે.

 

View this post on Instagram

 

family means the world ❤️

A post shared by Pooja P Ghai (@poojapghai) on

પૂજાએ બિઝનેસમેન નૌશીર સાથે ગન કર્યા હતા. બન્ને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્નન ફોટો શેર કરતા પૂજાએ લખ્યું હતું કે,મજબૂતીના મારા 2 સ્તંભ, બધા એક જ ફ્રેમમાં, મારી મા, મારો ભાઈ, મારી બેન, અને મારો નાવશું.’

 

View this post on Instagram

 

my pillars of strength, all in one frame..! My Mommy, My Cookie, My Brother, My Didi & My Nowshoo ❤️

A post shared by Pooja P Ghai (@poojapghai) on

જણાવી દઈએ કે પૂજાના આ ત્રીજા લગ્ન છે. આ પહેલા પૂજાએ નીરજ રાવલ સાથે લગ્ન કર્યાં  હતા. પૂજા અને નીરજને એક પુત્ર પણ છે.પરંતુ મતભેદોના કારણે પૂજા અને નીરજનો સંબંધ વધારે દિવસ સુધી ચાલ્યો ના હતો.અને 2007માં બન્નેએ અલગ થવાનો ફેંસલોઃ લીધો હતો. નીરજ સાથેના લગ્ન જીવનનો અંત બાદ પૂજાએ વે વર્ષ સુધી વિકાસ કાળાંતરીને ડેટ કર્યું હતું. પરંતુ આ સંબંધ પણ લાંબો ચાલ્યો ના હતો. સંબંધ તૂટવાનું કારણ એ પણ બતાવવામાં આવ્યું હતું કે, પૂજા તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ લગ્ન ના થયા ત્યારે તેને સંબંધ પૂરું કરવાનું જ વિચાર્યું હતું.

 

View this post on Instagram

 

Happiest Birthday my sexxxy.. Friends for life 😍 Cheers to great times together ❤️ @khanna_ameessha

A post shared by Pooja P Ghai (@poojapghai) on

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2010માં પુત્રના કહેવાથી પૂજા અને નીરજ (પૂર્વ પતિ)એ ફરીથી લગ્ન કર્યા હતા. પરંતુ આ વખતે પણ બોન્ડીગ ના થતા બન્ને ફરીથી અલગ થઇ ગયા હતા. ત્યકરે ફાઈનલી પૂજાએ નૌશીર સાથે લગ્ન કરી લીધા હતા.

પૂજાએ તેવી સિરિયલ સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પૂજાના લગ્નના ફોટો જોઈને કહી શકાય છે કે બન્નેએ  સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હશે. પૂજા હાલમાં જ  ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ની  રીયુનિયન પાર્ટીમાં જોવા મળી હતી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks