બોલીવુડની અભિનેત્રીઓ તો આમ તો ડાન્સ કરતી નજરે ચડે છે. પરંતુ પપોલ ડાન્સ કરતી બહુ ઓછી નજરે ચડે છે. કારણકે બોલીવુડમાં પોલ ડાન્સ કરવા વળી અભિનેત્રીઓની કમી છે. પરંતુ ઘણી એવી એક્ટ્રેસ છે જે પોલ ડાન્સમાં માહિર છે.અને સમયે સમયે ડાન્સનો જલવો દેખાડે છે.

સની લિયોની
સની લિયોની જયારે બિગબોસના ઘરમાં હતી ત્યારે તેણીએ ‘એ મેરા દીવાનપન’ગીત પર પોલ ડાન્સ કર્યો હતો. જે લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

મલાઈકા અરોરા
મલાઈકા કોઈ પણ ઇવેન્ટમાં જાય ત્યાં છવાઈ જાય છે. ઓછી તે રેડ કાર્પેટમાં હોય કે કોઈ શોમાં. 2002માં આવેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેમાં મલાઈકાને પોલ ડાન્સ કરતી નજરે આવી હતી.ત્યારબાદ મલાઈકા ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલ’માં પોળ ડાન્સ કરતી નજરે ચડી હતી.મલાઈકાએ આ ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

જૈકલીન ફ્રનાન્ડિસ
જૈકલીન ફર્નાન્ડિસ પોલ ડાન્સ માં જગ જાહેર છે. જૈકલીન અક્ષર ડાન્સના અલગ-અલગ ફોર્મ શીખતી જોવા મળે છે.પરંન્તુ જયારે પોલ ડાન્સની વાત કરવામાં આવે તો તે પરફેક્ટ આર્ટિસ્ટની જેમ પોલ ડાન્સ કરે છે.

ઝરીન ખાન
ઝરીન ખાને વજહ તુમ હો ફિલ્મમાં ‘માહી વે’ ગીત પર હોટ પોળ ડાન્સ કરીને લોકોને દીવાના બનાવ્યા હતા.

પૂનમ પાંડે
પૂનમ પાંડે એ મુંબઈ સ્ટુડિયોમાં પોળ ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા.

યામી ગૌતમ
‘વિક્કી ડોનર’ અને ‘ કાબિલ’ ફિલ્મમાં ઝળકેલી યામી ગૌતમ પોલ ડાન્સમાં માહિર છે.

સોનલ ચૌહાણ
સોનલ ચૌહાણએ તેની પહેલુંય ડેબ્યુ ફિલ્મ જન્નતમાં પોલ ડાન્સ રજૂ કરી દર્શકોના મનમાં જગ્યા બનાવી લીધી હતી.

મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવતે કમલ હાસનની ફિલ્મ દશાવતરમમાં પોળ ડાન્સ શીખીને દર્શકોને મોહી લીધા હતા.

ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તા ફિટનેશ માટે પોલ ડાન્સ રજૂ કર્યો હતો.

દિપકા પાદુકોણે
દીપિકા પાદુકોણે ફિલ્મ હેપી ન્યુ યરમાં પોલ ડાન્સ રજૂ કર્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks