ખબર

વડાપ્રધાન મોદીની ફેશનના દીવાના છે લોકો, આ 10 તસ્વીરોને લીધે ફેશનની ચર્ચા થાય છે

દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેનો 69માં જન્મદિવસ મનાવે છે. કહેવામાં આવે છે કે, દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ એન સ્વર્ગીય રાજીવ ગાંધી બાદ દેશના સૌથી સ્ટાઈલિશ અને સ્માર્ટ વડાપ્રધાન મોદી છે. યુવાઓ માટે ફેશન આઇકન બનેલા પીએમ મોદીનસ કુર્તા સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે.

 

View this post on Instagram

 

Greetings on the auspicious occasion of Raksha Bandhan. Here are glimpses from the celebration earlier today.

A post shared by Narendra Modi (@narendramodi) on

એક વાર કોઈએ મોદીને તેના સ્ટાઈલિશ કુર્તા બાબતે પૂછ્યું હતું ત્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ આરએસએસ એવન ભાજપમાં કામનો મતલબ ફક્ત યાત્રા જ નથી. પરંતુ અનિશ્ચિત અને દુષ્કર કાર્યક્મ પણ છે.અને હું તો મારા કપડાં જાતે ધોતો હતો. હું વિચારતો હતો કે, આખી બાયના કુર્તા ધોવામાં તકલીફ પડતી હતી. અને વધારે સમય જોતો હતો. તો મેં મારા કુર્તાની બાય કપાવીને અડઘી કરી નાખી હતી. આ રીતે મોદી કુર્તાની શરૂઆત થઇ હતી.

પ્રધાનમંત્રીના બધા જ રંગ અને અંદાજના લોકો દીવાના છે. તમે કેટલા સ્ટાઈલિશછો તે તેના તેના વ્યક્તિત્વથી દેખાઈ છે. વડાપ્રધાન મોદી હંમેશા સ્ટાઈલમાં જ રહે છે. મોદી જ્યાં જાય છે ત્યાંના જ રહે છે.

 

View this post on Instagram

 

Took oath as India’s Prime Minister. Thank you for the blessings. 🙏🏼

A post shared by Narendra Modi (@narendramodi) on

પીએમ મોદીની ડ્રેસિંગ સેંન્સ પણ લોકોને બહુજ પસંદ આવે છે. વડાપ્રધાન વધુ પડતા ખાદીના કુર્તા અને વ્હાઇટ પાઇજામોં જ પહેરવાનું પસંદ કરે છે. સાથે જ કાળા કલરની લેધરની મોજડી. વડાપ્રધાન મોદીની ખાદી સ્ટાઇલ પણ યુવાવર્ગ માં ખાસ્સી લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

Spent time with my Mother and sought her blessings.

A post shared by Narendra Modi (@narendramodi) on

લોકોને હંમેશા એ વાત જાણવાની ઉત્સુકતા હોય છે કે વડાપ્રધાન તેના કપડાં ક્યાં સીવડાવે છે. ત્યારે હાલમાં જ પીએમ મોદીએ એક કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. તે તેના કપડાં અમદાવાદના એ જ ટેઈલર પાસે સીવડાવે છે જ્યાં તે વર્ષો પહેલા સીવડાવતાં હતા. પીએમ મોદીની સ્ટાઇલ સિમ્પલ હોવાની સાથે-સાથે રોયલ લુક પણ આપે છે. તેની ડ્રેસિંગ સેન્સને લઈને તેનું કહેવું છે કે, મોસમ અને આરામદાયક હોય તેવી રીતે કપડાંની પસંદગી કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

Blessed moments at Kashi Vishwanath Temple, #Varanasi. हर हर महादेव!

A post shared by Narendra Modi (@narendramodi) on

તો પીએમ મોદી તેના કપડાંની ખરીદી અમદાવાદના જેડબ્લૂ કંપનીમાંથી કરે છે. આ કંપની 1989થી મોદીના કપડાં બનાવે છે. તો મોદી પોતાના કપડાંનું કલર, ડિઝાઇન અને મટીરીયલ પોતે જ પસન્દગી કરે છે.

મોદીનું બીજું ફેશન આઇકન છે. તેની ઘડિયાળ. મોદી સ્વિઝર્લેનડની ફેમસ બ્રાન્ડ મોવાડોની ઘડિયાળ પહેરે છે. આ ઘડિયાળની કિંમત 39 હજારથી શરૂ થઈને 1 લાખ 90 હજાર સુધીની હોય છે. કહેવામાં આવે છે કે, વડાપ્રધાન ઉંધી ઘડિયાળ પહેરે છે. તેથી તેનું નસીબ જળવાઈ રહે.

 

View this post on Instagram

 

Saluting our vibrant Republic…pictures from Rajpath today. Jai Hind🇮🇳

A post shared by Narendra Modi (@narendramodi) on

મોદીની ફેશન આઇકનમાં વધુ એક ઉમેરો હોય તો તે છે તેની પેન. વડાપ્રધાન મોદી જર્મનીની બ્રાન્ડ Mont Blancની પેન વાપરે છે. આ પેનની કિંમત 1 લાખ 30 હજાર છે. આ બ્રાન્ડની પેન અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ રામા પણ વાપરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks