ફિલ્મી દુનિયા

પેરાનોર્મલ એક્સપોર્ટનો દાવો, સુશાંતસિંહ રાજપૂતની આત્મા સાથે કરી વાત, પૂછ્યું-કેમ કરી આત્મહત્યા ?

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનાથી વધુનો સમય થઇ ચુક્યો છે. હજુ તેના ફેન્સ તેના નિધનથી આઘાતમાં છે. સુશાંતના નિધનને લઈને અત્યાર સુધીમાં ઘણા દાવા કરવામાં આવ્યા છે. તેના નિધન બાદ બધા જ લોકો તેને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. આ સમએ બધા જ તેને ન્યાય આવા માંગે છે. આ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @justice_for_sushisinghrajput on

મશહૂર પેરાનોર્મલ એક્સપોર્ટ સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરી હોવાનો દાવો કર્યો છે. સ્ટીવના જણાવ્યા અનુસાર સુશાંતના ચાહકો તેને સંદેશા અને ઇમેઇલ્સ દ્વારા મદદ માટે પૂછતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput fanclub❤️ (@sushantsingh__rajput_justice) on

સ્ટીવ હફે કોઈ યંત્રની મદદથી આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો છે. તેણે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે જ જણાવ્યું હતું કે, સુશાંતનો અવાજ ખૂબ જ સ્ટ્રોંગ હતો. સ્ટીવ તેની પોસ્ટમાં લખે છે કે ‘હજારો વિનંતીઓ પછી આ તમારા માટે છે. તે એક અવિશ્વસનીય સેશન હતું.. તેણે મને સીધા જવાબો આપ્યા. પહેલા કરતાં ઘણા સ્પષ્ટ અને તેના જ અવાજમાં. હું જલ્દી જ બીજું સેશન કરીશ. જેમાં ઘણા વધુ ઊંડા પ્રશ્નો પૂછવા પડશે.

 

View this post on Instagram

 

A post shared by Sushantsingh Rajput Fanpage❣️ (@tribute_sushantsinh) on

સ્ટીવે આ સેશન 13 જુલાઇએ કર્યું હતું. યુટ્યુબ પર શેર કરેલા વીડિયોમાં સ્ટીવ સુશાંતને પૂછે છે, ‘તમને યાદ છે કે તમે કેવી રીતે મરી ગયા?’ સ્ટીવ પ્રશ્ન પૂછતાંની સાથે જ મશીન અંગ્રેજીમાં અવાજ આપે છે, “અહીં રોશની છે, હફ, તેમને કહો કે મને રોશની મળી છે. હવે આ લાઈટ ધીમી પડી રહી છે. તેઓ તમને જોઈ રહ્યા છે. હું ખરેખર ભગવાનને મળવા માંગતો હતો. તમે જાણો છો કે હું તેમને શું કહેવા માંગું છું. તેનો આત્મા ઠીક છે અને તે સ્વર્ગમાં છે. ‘

 

View this post on Instagram

 

A post shared by Yugro (@yugromedia) on

સ્ટીવ પૂછે છે ‘તમે કેમ મરી ગયા?’ આ પ્રશ્નના જવાબમાં ડિવાઇસમાંથી અવાજ આવે છે – ‘બદલાવ માટે’. સ્ટીવ દાવો કરે છે કે સુશાંત બે અન્ય આત્માઓ સાથે એકલો નહોતો. આમાં પુરુષનો આત્મા અને સ્ત્રીનો આત્મા હતો.

 

View this post on Instagram

 

A post shared by Justice 4 Sushant Singh Rajput (@sushantsinghrajput.4ever) on

સ્ટીવ કહે છે કે તે 10 વર્ષથી આત્મા સાથે વાત કરી રહ્યો છે. આ માટે, તેમણે એક મશીન બનાવ્યું છે જે આત્માઓના અવાજને સંભળાવે છે.જણાવી દઈએ કે, આપણે જાણીએ કે સ્ટીવ, પેટ્રિક સુએઝ અને માઇકલ જેક્સને આત્માઓ સાથે સેશન કરી ચુક્યા છે.

જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.