મનોરંજન

શ્વેતાની લાડલી પલકે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, 10 તસ્વીરો જોઈને લોકોએ કહ્યું, નીચે કઈ પહેર્યું છે કે નઈ…જુઓ ક્લિક કરીને

આજકાલ બધા જ લોકો કોરોના વાયરસને કારણે પરેશાન છે. ટીવી એક્ટ્રેસ અને બિગબોસ-4ની વિનર રહી ચુકેલી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આજકાલ ચર્ચામાં છે. પલક કયારેક તેના વીડિયોને લઈને તો કયારેક તેના ફોટોશૂટને લઈએં ચર્ચામા રહે છે.

હાલમાં જ તેને એક ફોટોશૂટ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. પલક તિવારીએ તેના આ ફોટોશૂટની તસ્વીર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવરમાં તેઘણી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

પલક તિવારીના આ ફોટોશૂટને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે. લોકો કમેન્ટ દ્વારા પોતાના રિએક્શન આપી રહ્યા છે. આ તસ્વીરમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લાઈક આવી ચુકી છે.

તાજેતરમાં જ ટીવી સ્ટાર શ્વેતાએ એક ઈન્ટરવ્યુમાં શેર કરી હતી કે પલકે એક વખત 1 લાખ 80 હજારની કિંમતનો મેકઅપની ખરીદી કરી હતી અને તેનાથી તેના ચાહકો ચોંકી ગયા હતા.

શ્વેતાએ જણાવ્યું હતું કે, “પલકના 16માં બર્થડે પર પર, ખરીદી કરી અને 1 લાખ 80 હજારની કિંમતના મેકઅપની ખરીદી કરી હતી. એકએક મસ્કરની કિંમત 7થી8 હજાર છે. તે સમયે પરિવારજનોએ કહ્યું હતું કે,બીજી દીકરી પરવડી શકે એમ નથી તેથી દીકરો જ જોઈએ.

પલકે તિવારીએ થોડા દિવસ પહેલા એક વિડીયો શેર કર્યો હતો જે વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે તેના ત્રણ વર્ષના ભાઈને ઉઠાવીને એક્સરસાઇઝ કરતી નજરે ચડે છે.

જણાવી દઈએ કે, શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી પલક તિવારી છે. આ બાદ શ્વેતાએ અભિનવ સાથે લગ્ન કરી લીધા હતા. રિયાંશ શ્વેતા અને અભિનવનો દીકરો છે. પલક ની ફિમી કરિયરને લઈને ઘણી ખબરો આવતી રહે છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.

ટીવીની જાણીતી એક્ટ્રેસમાં શામેલ શ્વેતા તિવારી ઘણી સ્ટાઈલિશ છે. તો તેની દીકરી પલક પણ ગ્લેમરસ મામલે કોઈ કમ નથી. પલક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

બૉલીવુડ આ એક્ટ્રેસ કિયારા અડવાણી છેલ્લે કેટલાક દિવસથી કેલેન્ડર ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરીએ પણ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે.જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. પલક તિવારી પણ કિયારા અડવાણી જેવા લુકમાં નજરે આવી હતી.

પલકે પણ પાંદડાની પાછળ પોઝ આપ્યા છે.પલક આ ફોટોશૂટમાં ઘણી ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. આ સાથે જ તેના એક્સપ્રેશન પણ કંઈક અલગ જ છે. ફેન્સને પલકનો આ લુક બેહદ પસંદ આવી રહ્યો છે.

આ પહેલા આઈસ બ્લુ કલરની ફ્રિલ સ્કર્ટ અને બ્લાઉઝ પહેરીને પલકે શાનદાર તસ્વીર ક્લિક કરાવી હતી. જેમાં તેનો આત્મવિશ્વાસ જોવા લાયક હતો.

ડીપવી કટ બ્લાઉઝ અને ચોકર નેકપીસમાં પલક બેહદ ખુબસુરત લાગી રહી હતી. આ પહેલા પલકે તેના મામાના લગ્નની તસ્વીર શેર કરી હતી. જેમાં તેનું અને તેની માતાનું ટ્યુનીંગ જોવા મળી રહ્યું હતું.

શ્વેતા તિવારીની પુત્રી પલક આજકાલ બહુ ચર્ચામાં રહે છે, થોડા દિવસ પહેલા શ્વેતાએ તેના પતિ અભિનવની વિરુદ્ધમાં પોલીસમાં ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી.

શ્વેતાએ મીડિયાની સામે આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ અભિનવે તેની પુત્રી પલક સાથે ગેરવર્તન અને મારપીટ કરી હતી. શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

પલક તિવારી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પલક તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેને તેની થોડી તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં તેનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આ તસ્વીર જોઈને ફેન્સ પણ તારીફ કરી રહ્યા હતા.

પલકે હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.તેના ફોટોશૂટની વાત કરવામાં આવે તો તે એકદમ અલગ અંદાજ જ જોવા મળે છે. આ તસ્વીરમાં પ્લાક અલગ-અલગ અંદાજમાં પોઝ દેતી નજરે પડે છે. પલકે આ ફોટોશૂટમાં સ્ટાઈલિશ ક્રોપ ટોપ સાથે ગ્રીન કલરનું પેન્ટ પહેર્યું છે.

આ સાથે પલકે બ્લેક કલરનું જેકેટ પહેર્યું હતું. આ લુકમાં પલક ઘણી ખુબસુરત નજરે આવી રહી છે.