શું રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ બાદ કબૂલ્યો ઇસ્લામ ધર્મ? અભિનેત્રીના ભાઇએ કર્યા ચોંકાવનારા ખુલાસા
બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત આ દિવસોમાં તેના લગ્નને લઇને ખૂબ જ હેડલાઇન્સ મેળવી રહી છે. રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે નિકાહ કર્યા…