સુપર ફૂડ મખાના: ખેતી કરીને લાખો કમાઈ રહ્યા છે ખેડૂત,સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદેમંદ

આ મામૂલી વસ્તુની ખેતી કરીને લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, વાંચો તમે પણ..નવો આઈડિયા આવશે મખાનાને સુપરફુડ પણ માનવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે મખાનાને…

ગર્ભવતી પત્ની સાથે અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું હતું અભિનેતા કરણવીર વોહરાએ, બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો અભિનેતા

બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો અભિનેતા- જુઓ તસવીરો થોડા દિવસ પહેલા ટીવીના ખ્યાતનામ કલાકાર કરણવીર વોહરાના ઘરમાં કિલકારી ગુંજી છે. કરણવીર ત્રીજી દીકરીનો પિતા બન્યો છે.  તેની પત્નીએ દીકરીને…

હાર્દિક પંડ્યાએ શેર કર્યો પિતાને યાદ કરતા ખુબ જ ભાવુક વીડિયો, કહ્યું “તમે મારી સાથે નથી, એ વિચારીને જ….”

ગુજરાતી ક્રિકેટર લાડલા પપ્પાને યાદ કરીને થયો ભાવુક, જુઓ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું થોડા સમય પહેલા જ નિધન થયું. પિતાના નિધનથી હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યા…

ઐશ્વર્યા રાય બચ્ચને નકારેલી આ 9 ફિલ્મો રહી સુપરહિટ આ ફિલ્મોએ ઘણી અભિનેત્રીના કરિયર માટે શ્રેષ્ઠ સાબિત થઇ

તમને પણ નવાઇ લાગશે કે આ ફિલ્મ માટે ના પાડી? ઐશ્વર્યા રાય બચ્ચને લગ્ન બાદ સિલેક્ટેડ ફિલ્મો જ કરતી હતી. પરંતુ આરાધ્યાના જન્મ બાદ તે સંપૂર્ણ ધ્યાન દીકરી પર આપવા…

અહીં આજે પણ હાજર છે ભગવાન પરશુરામ ની વિશાળકાય કુહાડી, રહસ્યમય છે તે જગ્યા ક્યાં આવેલું છે આ રહસ્યમહ સ્થળ? જેની સાથે જોડાયેલા છે અનેક રહસ્યો જાણો વિગત

ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તામાં ભગવાન પરશુરામ અને તેમની પાસે રહેલી પરશુ(કુહાડી) વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે તેમનું પરશુ આજે પણ ધરતી પર હાજર છે. જી,…

ટીમ ઇન્ડિયાના આ ગુજરાતી ક્રિકેટરે કર્યા ગુજરાત હાઈકોર્ટના વકીલ સાથે લગ્ન, જુઓ લગ્નની શાનદાર તસવીરો

આ ગુજરાતી ક્રિકેટરે ગુજરાત હાઈકોર્ટના વકીલ રિની સાથે લીધા સાત ફેરા, આણંદના રિસોર્ટમાં યોજાયા ભવ્ય લગ્ન, જુઓ અંદરની તસવીરો વર્ષ 2021ની શરૂઆત થવાની સાથે ઘણી જ ખુશ ખબરીઓ આવવા લાગી…

કેમ વિરાટ અનુષ્કાએ રાખ્યુ તેમની દીકરીનું નામ “વામિકા”, જાણો અર્થ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેમની દીકરીનું નામ વામિકા રાખ્યુ છે. તેમણે તેમની દીકરીનું નામ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર પણ કર્યુ હતું. આ…

જૂહી ચાવલાનું આલીશાન ઘર કોઇ મહેલથી ઓછું નથી, જુઓ ઘરની અંદરની તસવીર

બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મો કરનારી જૂહી ચાવલા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. જૂહી ચાવલા તેના સમયની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. મોટા મોટા પ્રોડકશન હાઉસ કે…