ખબર

આ ધનતેરસ પર ઘરે લઇ આવો LED Smart ટીવી ફક્ત 4,799માં, જુઓ વધુ વિગત એક ક્લિકે

ભારતમાં તહેવારની શરૂઆત થઇ ચુકી છે. તહેવાર નજીક આવતા ઈ કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને અમેઝોન ઇલેક્ટ્રોનિકથી લઈને ફેશન પ્રોડક્ટ્સની બમ્પર ઓફર શરૂ કરી છે. ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા લોકોને સ્માર્ટફોન અને સ્માર્ટ ટીબી પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ બન્ને પર સસ્તી કિંમતો પર ટીવી ઉપલબ્ધ છે. જે લોકો દિવાળીના તહેવારમાં સ્માર્ટ ટીવી કે સ્માર્ટફોનની ખરીદી કરવા માંગતા હોય તો આ લેખ તેના માટે ફાયદાકારક પુરવાર થઈ શકે છે. ધનતેરસના દિવસે તમે પણ નજીવી કિંમતમાં ઘરે લઇ આવી શકો છો એલઈડી ટીવી.

એવો જાણીએ નવી ટીવીની કિંમત વિષે.

TCL 55 inches 4K Ultra HD
આ સ્માર્ટ ટીવીને તમે દિવાળીના તહેવાર પર ફક્ત 28,999 માં ખરીદી શકશો. આ ટીવીના ફીચરની વાત કરવામાં આવે તો યુએચડી ડિસ્પ્લે, 3 એચડીએમઆઈ પોર્ટ્સ, બ્લુ રે પ્લેયર્સ, 2 યુએસબી પોર્ટ્સ, ગેમિંગ કંસોલ છે. આ સિવાય ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.

Image Source

Shinco SO328AS
ઈ-કોમર્સ કંપની એમેઝોન પર Shinco SO328AS ટીવી ફક્ત 7,999માં જ ખરીદી શકો છો. આ ટીવીના ફીચરની વાત કરવામાં આવે તો એચડી ડિસ્પ્લે, બ્લુ રે પ્લેયર્સ, 2 યુએસબી પોર્ટ્સ, ગેમિંગ કંસોલ અને 2 યુએસબી ઉપલબ્ધ છે.

eAirtec (24) HD
eAirtec (24) HD આ ટીવીને 4799ની કિંમતમાં જ મેળવી શકો છો. આ એલઈડીમાં 24 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે. જેનું રિઝોલ્યુશન 1366×768 પિક્સલ છે. આ ટીવીને અલ્ટ્રા એચડી 4 કે, A+ ગ્રેડઆઇપીએસ પેનલ અને પ્રીમિયમ ફિનિશ ડિઝાઇન આપવામાં આવશે. એલઇડીની કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો 1 એચડીએમઆઈ પોર્ટ અને પેન ડ્રાઈવ સાથે હાર્ડ ડિસ્ક માટે 2 યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ એન્ડ્રોઇડ અને અલગ-અલગ ભાષાઓનો સપોર્ટ પણ મળશે.

Image Source

Shinco SO3A 32 LED TV
ધનતેરસના શુભ અવસર પર ઈ-કોમર્સદ્વારા ગ્રાહકોને SO3A 32 ઇંચ એલઈડી માત્ર 5,999 રૂપિયામાં તમે ખરીદી શકો છો. આ એલઇડીમાં A+ગ્રેડ પેનલ, ચાર પિકચર મોડ્સ અને 2 એચડીએમઆઈ પોર્ટસ જેવા લેટેસ્ટ ફીચર આટલી ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે.

Telefunken (32) HD
ગ્રાહકો દિવાળીના તહેવાર પર આ ટીવી ફક્ત 8,999માં ખરીદી શકે છે. કંપનીએ આ ટીવીમાં 32 ઈંચની એચડી ડિસ્પ્લે સાથે 1366×768 પિક્સલ પણ આપ્યું છે. આ ટીવીના ફીચરની વાત કરવામાં આવે તો, શાનદાર સાઉન્ડ ક્વોલિટી માટે ચાર સાઉન્ડ મોડ આપવામાં આવ્યા છે. આ સિવાય ટીવીમાં બ્લુ રે પ્લેયર્સ, 2 યુએસબી પોર્ટ્સ, ગેમિંગ કંસોલ અને 2 એચડીએમઆઈ પોર્ટ જેવા ફીચર ઉપલબ્ધ છે.

Image Source

Mi LED TV 4C PRO (32) HD
ધનતેરસના પવન તહેવાર પર તમે શાઓમીનું ટીવી તમે ફક્ત 11,499 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ ટીવીના ફીચરની વાત કરવામાં આવે તો તેમાં 32 ઇંચ ડિસ્પ્લે 1366×768 પિક્સલ છે. આ ટીવીમાં બ્લુ રે પ્લેયર્સ, 2 યુએસબી પોર્ટ્સ, ગેમિંગ કંસોલ અને 3 એચડીએમઆઈ પોર્ટ જેવા ફીચર ઉપલબ્ધ છે. ગ્રાહકો આ ટીવીમાં એન્ડ્રોઇડનો પણ ઉપયોગ કરી શકશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.