મનોરંજન

હનીમૂનમાં નુસરત જહાંનો જોવા મળ્યો હટકે અંદાજ, 15 ફોટો થયા સોશિયલ મીડિયામાં થયા ધડાધડ વાયરલ

બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ તેના લગ્ન પછી લગાતાર ચર્ચામાં રહે છે. હાલમાં જ નુસરત જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.

નુસરત જહાં તેના પતિ સાથે મોરીશીસ હનીમૂન મનાવીને પરત ફરી હતી. રવિવારે નુસરતે તેની પહેલી હરિયાળી ત્રીજ મનાવી હતી. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વચ્ચે નુસરત અને નિખિલના હનિમૂનના ફોટો પણ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

That feel good vibe… @nikhiljain09 #togetherness #thenjaffair #goodtimes

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરત હનિમૂનના ફોટામાં વેસ્ટર્ન લુકમાં નજરે આવી છે. સાથે જ શેર કરેલા ફોટોમાં નુસરત કોઈ બીચ પર પોઝ દેતી નજરે ચડે છે. આ પોઝમાં લાગી રહ્યું છે કે  નુસરત કોઈ બોટમાં સવાર છે. આ દરમિયાન નુસરતે વન પીસ પહેર્યું હતું. સાથે જ વાળમાં ફૂલ લગાવ્યું હતું.

બીજા ફોટોમાં નુસરત બીચ  પર કોઈ રેસ્ટોરન્ટનું બહાર ડ્રિન્ક પીતી નજરે આવી હતી. આ ફોટોમાં તેનો વાળ ખુલા હોય તેના લુકમાં ચાર ચાંદ લાગી ગયા હતા.  નુસરતના ફેસ પરના ચશ્મા પણ  કંઈક હટકે લુક આપતા હતા.

 

View this post on Instagram

 

Set the sun in style…..

A post shared by Nusrat (@nusratchirps) on

આ  પહેલા પણ નુસરતે હરિયાળી ત્રીજના ફોટો શેર કર્યા હતા. જેમાં નુસરત  લાલ કલરની ચંદેરી સિલ્કની સાડીઅને માથામાં સિંદૂર અને હાથમાં ચૂડલો પહેર્યો હતો. નુસરત અને નિખિલ આ દરમિયાન ખુશ ખુશાલ લાગતા હતા.

નુસરતે આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, થેંક્યુ મારા પહેલો સિંધારા સ્પેશિયલ બનાવવા માટે.

 

View this post on Instagram

 

Unity.. humanity.. peace..!! #basirhatconstituency #standforunityandpeace #secularindia

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરત જહાંએ 19 જૂનના રોજ  બિઝનેસમેન નિખિલ જૈન સાથે  તુર્કીમાં સાત ફેરા ફર્યા હતા. નુસરત અને નિખિલે પહેલા હિન્દૂ રીત રિવાજ અને બાદમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કારણે ઘણો વિવાદ પણ થયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.