મનોરંજન

ધૂમ વાયરલ થઇ રહી છે ‘ડ્રિમ ગર્લ’ અભિનેત્રીની બિકીની તસ્વીર, જુઓ 9 હોટ તસ્વીર એક ક્લિકે

બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચ આજકાલ સફ્ળતાના શિખરે છે. આયુષમાન ખુરાના સાથે આવેલી ફિલ્મ ડ્રિમ ગર્લની સફળતા બાદ નુસરતને કરિયર સફળતા પર પહોંચી ગઈ છે. નુસરત ભરૂચાને મોટી ફિલ્મોની ઓફર આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ ઓર 22 લાખથી વધુ ફોલોઅર છે, નુસરત ભરૂચા તેની બોલ્ડ અને હોટ અંદાજે કારણે જાણતી છે. હાલમાં જ નુસરત ભરૂચાએ તસ્વીર શેર કરતા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત આજકાલ માલદીવ્સમાં વેકેશનનો આનંદ માણી રહી છે. નુસરતએ તેના ફેન્સ માટે બિકીનીમાં તસ્વીર શેર કરી હતી જે ઘણી વાયરલ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

શેર કરેલી તસ્વીરમાં તે સ્વિમિંગ પપુલમાં આનંદ લઇ રહી છે. આ તસ્વીરમાં તમે હોઈ શકો છો કે, ફ્લોરટિંગ બ્રેકફાસ્ટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

આ પહેલી વાર નથી નુસરતે તેની બિકીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ કરી હોય આ પહેલા પણ સોશિયલ મીડિયામાં બિકીની તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ થઇ જાય છે.નુસરતને ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી ખૂબ પ્રસિદ્ધિ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

વર્ષ 2011માં આવેલી આ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માં કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ નુસરત બની હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મની સિક્વલ ‘પ્યાર કા પંચનામા-2’ પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

દર્શકો તેની અને કાર્તિક આર્યનની જોડીને બહુજ પસંદ કરે છે. કાર્તિક-નુસરતે આ બાદ ફિલ્મ આકાશવાણી અને સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં પણ સાથે કામ કર્યું હતું. હાલમાં જ નુસરતની ડ્રિમ ગર્લ રિલીઝ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે નુસરત રાજકુમાર રાવ સાથે ‘છલાંગ’માં કામ કરી રહી છે. આ સિવાય 17 જાન્યુઆરીએ તેની ફિલ્મ’જય મમ્મી દી’ પણ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.