મનોરંજન

ગંદી રીતે નોરા ફતેહીને સ્પર્શ કરી ટેરેંસ, વિડીયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો વાયરલ, લોકો કરી રહ્યા છે ટ્રોલ

આ વ્યક્તિએ નોરા ફતેહીને એવી જગ્યાએ હાથ લગાવ્યો કે ઉફ્ફ્ફ, જુઓ

સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો અચાનક જ વાયરલ જતા હોય છે, અને આ વાયરલ વિડીયો જોઈને આપણને પણ એવું થાય કે આવું પણ થતું હોય? ઘણા લોકો કેટલાક કારણોને લઈને ચર્ચામાં પણ આવતા હોય છે, આજકાલ કોરિયોગ્રાફર ટેરેંસ લુઇસનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને તેને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.

Image Source

ટ્રોલ કરવા વાળા આરોપ લગાવી રહ્યા છે કે ટેરેંસે નોરા ફતેહીને ખોટી રીતે સ્પર્શ કરી છે. આ સમગ્ર મામલો ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના એક એપિસોડનો છે. જેનો વિડીયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોને નોરા ફતેહી સાથે ટેરેંસ લુઈસ પણ જજ કરી રહ્યા છે. શોના એક ભાગની અંદર મહેમાન તરીકે અભિનેતા શત્રુજ્ઞ સિંહા અને તેમની પત્ની પણ આવ્યા હતા. આ ઘટના એ સમયની છે.

Image Source

શત્રુજ્ઞ સિંહાના સ્વાગતની અંદર શોના જજ તેમને નમસ્તે કરવા માટે ઝૂકી રહ્યા હતા, તે દરમિયાન જ ટેરેંસે નોરાના પાછળના ભાગ ઉપર ટચ કર્યું, અને આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

Image Source

આ આખી ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લોકો ટેરેંસને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલર્સ લખી રહ્યા છે કે આટલા નામી લોકો પાસે આવી આશા નહોતી રાખી. તો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે બોલીવુડમાં આવા લોકોની ભરમાર છે.

Image Source

ટેરેંસને ટ્રોલ કરવા વાળા લોકોની સાથે ઘણા તેના ચાહકો તેનો બચાવ પણ કરી રહ્યા છે. અને તેઓ કહે છે કે કદાચ આ ભૂલથી પણ ટચ થઇ ગયું હોય. તો તેના જવાબમાં પણ યુઝર્સ લખી રહ્યા છે કે જો કોઈનાથી ભૂલ થાય તો તે તરત સોરી કહી શકે છે. પરંતુ ટેરેંસ આવું કઈ કહેતો નજર નથી આવી રહ્યો.

Image Source

આ એપિસોડ 12 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થયો હતો. હજુ આ ઘટનાના વાયરલ વિડીયો અને ટ્રોલર્સની કૉમેન્ટને લઈને નાતો નોરા ફતેહીએ કઈ જવાબ આપ્યો છે ના ટેરેંસે આ વિશે કોઈ વાત કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.