મનોરંજન

બ્લેક હાઈ સ્લીટ ડ્રેસની અંદર નોરાએ લગાવી આગ, કારની સામે આ રીતે ફ્લોન્ટ કરી દિલકશ અદાઓ

આઈટમ નંબર ૧ ગર્લ નોરા ફતેહીએ લગાવી દીધી આગ, 7 લક્ઝુરિયસ તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે

ખુબ જ ટૂંકા સમયમાં જ મોટી નામના મળેવી લેનાર અભિનેત્રી નોરા ફતેહી આજકાલ તેના ડાન્સને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. નોરાના ડાન્સ વીડિયો દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં તેની ઘણી તસવીરો પણ વાયરલ થતી હોય છે. (Image Credit: Instagram-Nora Fatehi)

આ દરમિયાન જ નોરાની કેટલીક શાનદાર તસવીરો પણ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોની અંદર નોરાનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. જેને જોઈને ચાહકો પણ દીવાના બની રહ્યા છે.

નોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં નોરાનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. તસ્વીરોની અંદર નોરા બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે. સાથે જ નોરાએ બ્લેક હિલ પણ પહેર્યા છે.

નોરાએ આ લુકને મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો છે. તેનો આ લુક ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

તો બીજી એક તસ્વીરની અંદર નોરા કારની સામે જબરદસ્ત અંદાજમાં પોઝ આપતી પણ જોવા મળી રહી છે. નોરાના ચાહકો તેની આ તસવીરો ઉપર ભરપૂર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

કામની વાત કરવામાં આવે તો નોરા જલ્દી જ ફિલ્મ “ભુજ”ની અંદર જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન નજર આવશે.