મનોરંજન

‘સીટી ઓફ લવ’માં હોલીડે મનાવી રહ્યું છે આ કપલ, ફોટો થયા સોશિયલ મીડિયામાં થયા વાયરલ

ભારતીય અભિનેત્રીપ્રિયંકા ચોપડા જોન્સ અને તેનો પતિ અને અમેરિકન સિંગર નિક જોનસ હાલમાં વેકેશનના મૂડમાં છે. પ્રિયંકા અને નિક જોનાસ ફ્રાન્સની રાજધાની જે ‘સીટી ઓફ લવ’ તરીકે જાણીતી છે. તેમાં બન્ને એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

The city of love 🇫🇷

A post shared by Nick Jonas (@nickjonas) on


નિક જોનાસે સોમવારે પ્રિયંકા સાથે બ્લેક-વ્હાઇટ ફોટો શેર કરી હતી. ફોટો શેર કરીને નિકે કેપશનમાં લખ્યું હતું કે,’ધ સીટી ઓફ લવ’. પ્રિયંકાએ પણ આનો જવાબ ઈમોજીથી આપ્યો હતો.

 

View this post on Instagram

 

That smile. 😍

A post shared by Nick Jonas (@nickjonas) on

જણાવી દઈએ કે,પેરિસમાં નિક જોનસના ભાઈના લગ્ન હોય છે. લગ્નને કારણે પૂરો પરિવાર સીટી ઓફ લવ પહોંચ્યો છે.

 

View this post on Instagram

 

Smile. 📸

A post shared by Nick Jonas (@nickjonas) on


પ્રિયંકાના કામની વાત કરવામાં આવે તો પ્રિયંકાએ ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે સોનાલી બોસની ફિલ્મ’ધ શકાય ઇઝ પિંક’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. થોડા દિવસ પહેલા જ પ્રિયંકા કામના સિલસિલામાં મુંબઈ આવી હતી. લગભગ અઠવાડિયા બાદ દેશી ગર્લ ફરી સાસરામાં પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

We went camping today! Thanks for the look @mrkimjones #metgala @dior @chopard

A post shared by Nick Jonas (@nickjonas) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks