ફિલ્મી દુનિયા

નિયા શર્માની બોલ્ડ તસ્વીર થઇ વાયરલ, ટીવી પર ‘સંસ્કારી રૂપ’માં નજરે આવી એક્ટ્રેસ

દીપિકા, કેટરીના બધી જ નકામી છે આની સામે, 7 તસ્વીરોમાં દેખાડ્યો હુસ્નનો જાદુ

ટીવી રિયાલિટી શો ખતરો કે ખેલાડીની વિનર રહી ચુકેલી નિયા શર્મા આ સમયે ખુબ ચર્ચામાં હતી. કયારેક સાડીમાં લપટાયેલી વહુમાં નજરે આવનારી એક્ટ્રેસ હાલ બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે.

29 વર્ષની નિયા શર્મા આ પહેલા નેહા શર્માના નામથી જાણીતી હતી. નિયાનો જન્મ અને ઉછેર દિલ્લીમાં થયો હતો. નિયાએ જગન્નાથ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મેનેમજમેન્ટ નવી દિલ્લીથી માસ કમ્યુનિકેશનની ડિગ્રી મેળવી હતી.

નિયાએ 2010માં નાના પડદા પરથી એક્ટિંગની શરૂઆત કરી હતી. ટીવી પર નિયાને પહેલો બ્રેક કાલી-એક અગ્નિ પરીક્ષાથી મળ્યો હતો. નિયાએ 2011માં સ્ટારપ્લસની સિરિયલ એક હજારો મેં મેરી બહેના હૈં માં માનવીનો રોલ નિભાવ્યો હતો. જે બાદ તેને સફળતાના શિખર હાંસિલ કર્યા હતા.

નિયાએ 2014થી 2016 સુધી અક્ષયકુમાર નિર્મિત શો જમાઈ રાજામાં લીડ રોલમાં જોવા મળી હતી. જમાઈ રાજામાં તેને રોશનીનો રોલ નિભાવ્યો હતો.

નિયાની દિલચસ્પ વાત એ છે કે, તેન ખતરો કે ખેલાડી સીઝન-8 માં ભાગ લીધો હતો. નિયાએ 2017માં ટ્વીસ્ટેડમાં ડિજિટલ ડેબ્યુમાં આલિયા મુખર્જીની ભૂમિકા નિભાવી હતી. 2018માં વિક્રમ ભટ્ટે પણ નિયાને ટ્વીસ્ટેડ-2માં પરત ફર્યો હતો.

28 વર્ષીય નિયા શર્મા આ વેબસીરીઝમાં ગ્લેમરનો તડકો જોવા મળ્યો હતો. નિયાની વેબ સિરીઝની ચર્ચા તેના લેસબીયિંન લીપલોકને કારણે આવી હતી.નિયાએ આ વેબસીરીઝમાં તેની કો-સ્ટાર ઈશા શર્મા સાથે લિપલોક કર્યું હતું.

2019માં નિયા શર્માએ એકતા કપૂરની નાગિન-4માં નાગિનના રોલમાં જોવા મળી હતી. નિયા શર્માને 2016માં એશિયાની સૌથી સેક્સી મહિલામાં ત્રીજો નંબર મેળવ્યો હતો. નિયા શર્માએ હજુ બૉલીવુડમાં ડેબ્યુ કર્યું નથી.

નિયાની તસ્વીર યુઝર્સને ઘણી પસંદ છે. ફેન્સ તેની તસ્વીર પર તારીફ કરતા થાકતા નથી. નિયા શર્માએ હાલમાં જ એક પોસ્ટ લખીને લોકોને ઘરમાં રહેવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ ટીવીના પોપ્યુલર શો બીગબોસને લઈને જબરદસ્ત ક્રેઝ છે. બિગબોસ-14ના નામ સામે આવી રહ્યા છે. ચર્ચા એ છે કે, નિયા શર્મા આ શોનો હિસ્સો બની શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.