મનોરંજન

અફેરની વાત પર ભડકી નેહા કક્કડ, કહ્યું, ‘મારી શારીરિક અને માનસિક સ્થિતિ ઠીક નથી. પરંતુ..’

પોતાના અવાજ અને ગીતોથી નેહા કક્કરે લોકોને પોતાના દીવાના કરી નાખ્યા છે. નેહા કક્કર ફરીથી એકવાર પોતાના અફેરને લઈને ચર્ચામાં છવાઈ ગઈ છે. હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ પછી તેની જિંદગીમાં કોઈની એન્ટ્રી થઇ છે. નેહાનું નામ બીજા કોઈ નહીં પણ “ઇન્ડિયન આઇડલ 10″માં ભાગ લેનાર સ્પર્ધક સાથે જોડવામાં આવે છે.

હમણાં ખબર આવી હતી કે નેહા કક્ક્ડ ઇન્ડિયન આઇડલમાં ભાગ લેનાર વિભોર પરાશર સાથે તેમનું અફેર ચાલે છે. આ વાત પર વિભોરે જણાવ્યું હતું કે “તમારે બધાએ આ વાતને આફવા તરીકે લેવી જોઈએ, લોકોની માનસિકતા ખરાબ છે. જો કોઈ તમને તમારા કરિયર બનાવામાં મદદ કરે છે તો એ એટલા માટે કે તેને તમારા અંદર ટેલેંટ જોયું હશે. હું તેમને ઇન્સ્ટા પર દીદી નથી કહેતો એટલા માટે બધાને એવું લાગે કે મારી ગર્લફ્રેન્ડ છે.”

છેવટે નેહા કક્કરે પણ આ વાત પર પોતાની ચુપી તોડી અને કહ્યું આ બધી બકવાસ છે. નેહા કક્કરે સોશ્યિલ મીડિયા પર લખ્યું કે “હું જયારે આ બધુ લખું છું ત્યારે મને બિલકુલ સારું નથી લાગતું. હું ફિઝીકલી અને મેન્ટલી ઠીક નથી. પરંતુ મને બોલવું પડશે. લોકો એ નથી સમજતા કે હું પણ કોઈની દીકરી અને બહેન છું. મેં મારી આખી જિંદગી મહેનત કરી જેથી હું મારા પરિવારને ગર્વ કરાવી શકું અને તેમની સાથે પણ કંઈક સારું કરી શકું કે જે મારા પરિવારનો ભાગ નથી.”

 

View this post on Instagram

 

Nehuuu you only know to spread Happiness! 😇 The only word that’s not there in your dictionary is Negativity. People who spend time with you know very well How Positive You are!! The way you Sing, The way you Dance, The way you Perform on Stage, The way you Meet People, The way you talk to your NeHearts I can’t imagine Any Superstar being soo humble like You. One thing that’ll remain forever and Everyone would say this, that No one is and would Ever become Neha Kakkar!! 🙌🏼 The Singing Queen 👸🏻 ♥️ And In the end I would say.. I’m here because of You!! Thank you for Everything you’ve given me. I’ve learnt so much from You. Not just Singing but also how to become a Good Human being!! 🙏🏼 Thankyou for making Me and My Brother #KunalPandit @kunalpanditkp an Important part of The #NehaKakkarUSCanadaTour 🔥 Thanks to the whole Team and All the #NeHearts 🤗🙏🏼 . Yours Truely, #NeHeart #VibhorParashar . . Love You #Queen #NehaKakkar 😘. #NehaKakkarLive #IndianIdol10 #KunalPandit . Pic clicked by @themediatronic 🤗

A post shared by Vibhor Parashar (@vibhorparashar3official) on

તેમને આગળ જણાવ્યું કે ‘વિચાર્યા કે સમજ્યા વગર લોકો એક એવી આફવાઓ ફેલાવે છે કે જેનાથી કોઈના જીવનમાં તેની ખરાબ અસર થઇ શકે છે. પછી એ એક સેલિબ્રિટી જ કેમ ન હોય. તે પણ એક માણસ જ છે. પથ્થર દિલ ન બનો. કોઈની પર્સનલ લાઈફ વિશે વાત કરવાનું બંધ કરો. કોઈને કેરેક્ટર વિશે વાત કરવાનો અધિકાર તમને કોઈએ નથી આપ્યો. કોઈને જજ કરવાનું બંધ કરો સાથે કોઈને શર્મિંદા પણ ન કરો જેનાથી તેમની પર્સનલ લાઈફમાં તેની અસર થાય.’

Image Source

“એટલું ન કરો કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલ્યો જાય. જો તમે કોઈના પિતા અથવા ભાઈ હોય તો તમે કોઈની દીકરી કે બહેન સાથે આવું કરશો?”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.>