દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

નાળામાં ફેંકી હતી નવજાત બાળકીને, દેવદૂત બનીને આવ્યા આ જવાન-આવી રીતે બચાવી જાન વાંચો સ્ટોરી

બંદાયૂમાં બીએસએ કાર્યાલયના નાલા પાછળ એક નવજાત બાળકી હોવાની જાણ ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ 1યુપીના 100  નંબર પર કરી હતી.પી પોલીસ આ ઘટના સ્થળ પર પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પ્રાથમિક સારવાર કર્યા પછી આ બાળકીને ચાઈલ્ડ લાઈનના સોંપવામાં આવી હતી. આ બાળકીનો જન્મ થોડા સમય પહેલા જ થયો હતો.

પોલીસે એક ટ્વીટ કરી હતી. જેમાં તેમને એક અજ્ઞાત નવજાત બાળકને બચાવવા પર પોલીસ કર્મચારીના વખાણ કર્યા છે. ટ્વીટ અનુસાર, આ નવજાત બાળકીને કોઈ પાણીના નાલામાં નાખી ગયું હતું. જયારે બંદાયૂ પોલીસના ઋષિ પાલને આ વાતની જાણ થઇ તો તુરંત જ ઘટના સ્થળે દોડી જય  બાળકીને ખોળામાં ઉઠાવીને તેને હોસ્પિટલમાં લઇ ગયા. હવે છોકરી ખતરાથી બહાર છે.

Image Source

આ ટ્વીટ પર લોકો એ યુપી પોલીસના આ કામ બદલ તેમને સેલ્યુટ કર્યા છે. લોકો ઋષિ પાલની વાહ-વાહી કરે છે. આ ટ્વીટને ૩ હજારથી વધારે લોકોએ લાઈક કરી છે અને 885 રી-ટ્વીટ પણ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks