પ્રેગ્નેટ થવામાં થઇ રહી છે સમસ્યા, તો જલ્દી જ કરી લો આ ઉપાય- જાણો ચમત્કારી ઉપાય

આજના જમાનામાં બચ્ચું પેદા કરવું બહુત મોટી વાત છે, માં નથી બની રહ્યા તો 7 દિવસ સુધી કરો આ કામ, ફટાફટ થઇ જશો પ્રેગ્નેટ

અનેક રીતના ફૂલો હોય છે, જેનો તમે સ્વાસ્થ્ય માટે કે સૌંદર્ય માટે ઉપયોગ કર્યો હશે, પરંતુ શુ તમે કયારેય નાગકેસરનો ઉપયોગ કર્યો છે ? શું તમે જાણો છે કે નાગકેસર શુ છે અને તેના ફાયદા શુુ છે ? નાગકેસર એક છોડ છે, જેના પત્તા કંઇક લાલ અને ચમકીલા રંગના હોય છે. તેના ફૂલ સફેદ અને પીળા રંગના હોય છે. ફૂલોની અંદર પીળા કેસરી રંગના પુંકેસર ગુચ્છામાં આવે છે જેને કારણે તેને નાગકેસર કહેવામાં આવે છે.

સ્કિન માટે ફાયદેમંદ : ચહેરામાં નમી બનાવીને રાખવા માટે નાગકેસરને ઉત્તમ માનવામાં આવે છે. તેનું તેલ દિન પ્રતિદિન ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની રંગત નિખરી જાય છે અને ચહેરા પર હંમેશા નમી રહે છે.

પીરિયડનું દર્દ થશે દૂર : માસિક ધર્મ બરાબર સમય પર ન થવા પર પેટમાં દુખાવો થવા પર તમે નાગકેસરમાં સફેદ ચંદન અને પઠાની લોઘ્રનો પાવડર મેળવી દો અને પછી તેને રોજ પાણી સાથે ખાઓ. આ મિશ્રણ ખાવાથી માસિક ધર્મ દરમિયાન થનાર દર્દ પણ નહિ થાય અને તેના વિકાર પણ બરાબર થઇ જશે.

શરદી-ઉધરસથી રાહત : વરસાદની મોસમમાં કયારેક કયારેક શરદી ઉધરસ થવી સામાન્ય છે. એવામાં નાગકેસર તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. નાગકેસરના છોડના પત્તાને પીસી તેની પેસ્ટ બનાવી તેને માથા પર લગાવવી. આનાથી તમારી સમસ્યાથી રાહત મળશે.

આજ-કાલ મહિલાઓ વચ્ચે ઇનફર્ટીલિટી ઘણી વધારે વધી ગઇ છે. કોઇ પીસીઓડીથી પરેશાન છે તો કોઇ વંધ્યત્વની સમસ્યાથી. એવામાં એ સમજવું મુશ્કેલ છે કે કેવી રીતે ઇનફર્ટિલિટીને દૂર કરી પ્રેગ્નેટ થઇ શકાય છે. જો તમને ઇનફર્ટીલિટીને કારણે કંસીવ કરવામાં પ્રોબ્લમ આવી રહી છે તો તમે ઘરેલુ ઉપાયથી ફર્ટિલિટી પાવરને મજબૂત કરી શકો છો.

ફર્ટિલિટી સંબંધિત કોઇ પણ સમસ્યા હોય તે માટે વાત દોષમાં અસંતુલન પ્રમુખ હોય છે. નાગકેસર અસંતુલિત વાત દોષ ઠીક કરે છે. આ ઉપરાંત નાગકેસરનું સૂકુ ફૂલ કે પાવડર એંટીએક્સીડેંટની જેમ કામ કરે છે. તે એગની કવોલિટી વધારે છે અને શરીરથી વિષાક્ત પદાર્થોને બહાર નીકાળે છે.

જો શરીરમાં ઇંફ્લામેશન એટલે કે સોજો છે. તો ઠીક રીતે ઓવુલેશન નહિ થાય જેના કારણે પ્રેગ્નેટ હોવામાં સમસ્યા આવે છે. આ માટે નાગકેસર શરીરમાં તેને ઠીક કરી ઓવુલેશન કરવામાં મદદ કરે છે. ફર્ટિલિટી માટે લિવરનું હેલ્દી રહેવું ઘમુ જરૂરી છે. કારણ કે હેલ્દી લિવરથી બોડીમાં હોર્મોંસ ઠીક રહે છે. નાગકેસર લિવરને પણ ઠીક રાખે છે.

ઉપયોગ : પીળો નાગકેસર પાવડર, એક ચમચી નાગકેસનો પાવડર અને એક ગ્લાસ થોડુ નવાયુ પાણી લેવાનું છે. રોજ 7 દિવસો સુધી નાસ્તા બાદ તમારે તેને લેવાનું છે. તમે પહેલા પાવડર ખાઇ લો અને તે બાદ પાણી પીઓ અથવા તો બંનેને મિક્સ કરી પી લો. બીજી રીત જોઇએ તો, બરાબર માત્રામાં નાગકેસર અને સોપારી લો અને તેને પીસી લો. આ બંનેનો મિક્સ પાવડર નાસ્તા બાદ રોજ એક ગ્લાસ દૂધ સાથે લો.

પીરિયડ ખત્મ થયા બાદ પહેલા દિવસથી લઇને તેને સાત દિવસ સુધી અપનાવવાનું છે. આનાથી ગર્ભાશયને મજબૂતી મળે છે. આયુર્વેદ અનુસાર, શરીરમાં વાત દોષના બગડી જવા પર ઇનફર્ટિલિટી સાથે જોડાયેલ સમસ્યા પેદા થાય છે. ત્યાં આયુર્વેદિક જડીબુટી નાગકેસર આવી રીતની પરેશાનીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે.

નોંધ : આ જાણકારી સામાન્ય સૂચનાઓ પર આધારિત છે. જો કે ગુજ્જુ રોક્સ આ વાતની પુષ્ટિ કરતું નથી. તેને અમલ કર્યા પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.

Shah Jina