ખબર

અમેરિકામાં અચાનક ઉતર્યું પાયલોટ વગરનું રહસ્યમય વિમાન, આ જોઈને દુનિયાના ચોંકી ગઈ- રસપ્રદ લેખ

વાયુ સેનાનું એક રહસ્યમયી અંતરિક્ષ યાન 2 વર્ષના અભિયાન બાદ ધરતી પર પરત ફર્યું છે. અમરેકી વાયુસેનાના ખુફિયા સ્પેરક્રાફટ એક્સ -37 બી રવિવારે પૃથ્વીની 780 દિવસની પરિક્રમા કરીને પરત ફર્યું હતું. આ સ્પેર ક્રાફટ જોવામાં તો નાના સ્પેસક્રાફટ જેવું દેખાય છે.

એક્સ 37 બી યાન રિવારે ફ્લોરિડામાં કેનેડાના અંતરિક્ષ કેન્દ્રમાં પહોંચ્યા હતા. વાયુસેનાએ આ બાબતે મૌન રહ્યું છે કે 2017માં સ્પેસ એક્સ રોકેટ પ્રક્ષેપણ બાદ આખરે તેને શું કર્યું હતું ? ફરીથી ઉપયોગમાં લેનાર આ યાન માટેનો 780 દિવસનો રેકોર્ડ કાયમ કરી લીધો છે. આ એક સ્પેસ શટલ જેવું દેખાય છે. પરંતુ તેનો આકાર તેની તુલનામાં ઓછો છે. અધિકારીઓનું કહેવું છે કે,આ મિશનને તેના લક્ષ્યની કામયાબીથી પૂરું કર્યું છે. આ મિશન સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટની મદદથી 7 સપ્ટેમ્બર, 2017ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Image Source

સૂત્રો અનુસાર, અમરેકી વાયુસેના આ સ્પેસક્રાફટનો પ્રયોગ પૃથ્વીની બહારની કક્ષામાં કોઈ સ્પેશિયલ મિશનને અંજામ આપવા માટે કરવામાં આવે છે. બતાવવામાં આવી રહ્યું છે કે, સૈન્ય પ્રયોગોના ઇતિહાસમાં આટલા લાંબા સમય સુધી કોઈ ટેસ્ટ કરવામાં નથી આવ્યો.

અમેરિકી વાયુસેનાએ આ પ્રયોગથી સંબંધિત કોઈ પણ વિસ્તૃત માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. અમેરિકી વાયુસેના તરફથી ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમનો ઉદેશ્ય અંતરિક્ષમાં ઊભી થનાર પરિસ્થતિને ઓછી કરવા અને અંતરિક્ષમાં ઉપયોગ થનાર વાહનોનો ફરો ઉપયોગ કરવાનો હેતુ છે.

અમેરિકી વાયુસેના અનુસાર, એક્સ 37બી મિશન વાયુસેના અનુસંધાન પ્રયોગશાળા(એએફઆરએલ) માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો. એએફઆર એલ અંતરિક્ષ, વાયુ અને સાઇબરસ્પેસ સેક્ટરો માટે વોરફાઇટિંગ ટેક્નોલોજીનો વિકાસ કરવાનો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.