બોલીવુડની અભિનેત્રી લાઇમ લાઇટમાં રહેવા માટે હંમેશા સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ રહેતી હોય છે, તો ઘણીવાર તે ફોટોશૂટ પણ કરાવતી હોય છે, અભિનેત્રીઓની આ ફોટોશૂટ ખુબ જ વાયરલ પણ થઇ જાય છે, હાલ અભિનેત્રી મૌની રોયનું આઉટડોર ફોટોશૂટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

ટેલિવિઝન ઉપર નાગિન બની અને દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી મૌની રોયે હાલમાં બ્લેક આઉટફિટમાં આઉટડોર ફોટો શૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. મૌની બ્લેક આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

મૌની રોયે પોતાના આ ફોટોશૂટની તસવીરો પોતાના ઇન્સટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં મૌનીનો બોલ્ડ અને હોટ અંદાજ નજર આવી રહ્યો છે. બ્લેક ડ્રેસની અંદર તે નાગિન સિરિયલની યાદ અપાવી જાય છે. મૌનીએ આ ફોટોશૂટની અંદર અલગ અલગ પોઝ આપ્યા છે. જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

મૌની રોય સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફોટોશૂટની તસવીરો પણ ઘણીવાર શેર કરતી રહે છે. મૌની રોયના આ ફોટોશૂટમાં બેકગ્રાઉન્ડને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સનસેટની વચ્ચે શાનદાર પીઝ આપતી મૌની જોવા મળી રહી છે.

દરેક તસ્વીરોમાં મૌની ખુબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ જોવા મળી રહી છે. તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહી છે. મૌનીનો આ બોલ્ડ અને હોટ લુક દર્શકોને ખુબ જ પસંદ આવે છે, અને તે કોમેન્ટ કરવાનું પણ નથી ચુકી રહ્યા.

ઘણા ચાહકોનું કહેવું છે કે મૌની નહિ તું તો મૂન છે. મૌનીની હોટ તસ્વીરોથી તેનું ઇન્સટાગ્રામ ભરેલું પડ્યું છે. જેને ચાહકો ખુબ જ પસંદ કરે છે.