દેશી હિરોઇનના આવા ડ્રેસમાં દેખાઇ ગયા શરીરનો આ અંગો…જુઓ તસવીરો અને વીડિયો

ભોજપુરી સિનેમાની અભિનેત્રી મોનાલિસા પોતાની અદભૂત શૈલીને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે ગોવામાં વેકેશન માણી રહી છે. મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ સાથે ગોવામાં એન્જોય કરી રહી છે. મોનાલિસાએ ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવ્યું છે, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે. તસવીરોમાં મોનાલિસાની સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

આઉટફિટની વાત કરીએ તો મોનાલિસા બ્લુ બોડીકોન શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. મોનાલિસાએ આ ફોટોશૂટ બગીચામાં કરાવ્યું છે. દર વખતની જેમ તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ જમાવી રહી છે. ભોજપુરી ક્વીન પોતાનું વેકેશન એન્જોય કરવાનો કોઈ મોકો છોડતી નથી. અભિનેત્રી આ દિવસોમાં સંપૂર્ણ વેકેશનના મૂડમાં છે.

મોનાલિસા ગોવામાં પતિ સાથે વેકેશન એન્જોય કરવાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તસવીરો શેર કરી રહી છે. ફેન્સ તેની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ બોક્સમાં તેની સુંદરતા અને ફિગરના વખાણ કરી રહ્યા છે. મોનાલિસાએ પતિ વિક્રાંત સિંહ સાથે પણ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં કપલની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જોવા મળી રહી છે.

અભિનેત્રી ફ્લાવર પ્રિન્ટ ફુલ સ્લીવ ડીપનેક ક્રોપ ટોપ અને મીની સ્કર્ટમાં હંગામો મચાવી રહી છે. મોનાલિસા કેમેરા સામે પોઝ આપીને હૃદયના ધબકારા ઝડપી બનાવી રહી છે. મોનાલિસાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેત્રી એકતા કપૂરના સુપરનેચરલ ટીવી શો ‘બેકાબૂ’માં જોવા મળી રહી છે. આ શોમાં ‘બિગ બોસ 16’ ફેમ શાલીન ભનોટ લીડ રોલમાં જોવા મળી રહી છે. મોનાલિસા અવારનવાર તેના શોના સેટ પરથી ફોટા અને વીડિયો શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

Shah Jina