મોડી રાતે છાનીમાની 14 વર્ષના દીકરાના રૂમમાં પહોંચી મા, અંદરનો નજારો જોઈને મોકલી દીધો જેલ…

0

આપણે ઘણીવાર સમાચારપત્રોમાં વાંચતા હોઈએ છીએ કે નાની ઉંમરના બાળકો સગીરો કરે એવા ગુનાઓ કરતા હોય છે. શાળામાં કે બહાર કે ઘરે તેઓ ક્યારેક એવા ગુનાઓ કરી બેસતા હોય છે કે તેમને જેલની સજા ભોગવવાનો વારો પણ આવે છે. નાની ઉંમરમાં બાળકો આવી ભૂલો કરી બેસતા હોય છે, કારણ કે તેમને કોઈ દુનિયાદારી કે સમાજ કે સંબંધોની કોઈ જ સમજ નથી હોતી કે ચિંતા નથી હોતી. કોઈ પ્રકારનો ડર પણ આ લોકોમાં નથી જોવા મળતો અને ક્યારેક ઉત્સાહ અને ઉમંગમાં તેઓ એવું કરી બેસતા હોય છે કે જેની કોઈ કલ્પના પણ ન થઇ શકે. અમેરિકાના મૈરીલૈંડમાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં માએ જ પોતાના દીકરાના કારનામાને રંગે હાથે પકડ્યો હતો.

Image Source

આ જાણકારી તે માતા-પિતાને પ્રેરણાદાયક છે જેઓ પોતાની વ્યસ્ત લાઈફને લીધે પોતાના બાળકો પર ધ્યાન નથી આપતા. મૈરીલૈંડમાં રહેનારા પરિવારમાં મોડી રાતે જયારે મા પોતાના દીકરાના રૂમમાં પહોંચી તો તેને જોતા જ તેની ચીસ નીકળી ગઈ હતી. કોઈપણ રીતે પોતાને સાંભળીને તે ત્યાંથી બહાર નીકળી ગઈ.

આ ઘટના લગભગ 6-7 વર્ષ પહેલાની છે. આ મહિલાના બે દીકરાઓ હતા એક દીકરો એ સમયે 14 વર્ષનો હતો, જેનું નામ સોલોમન પ્યુલ અને બીજો એ સમયે 2 વર્ષનો હતો. નાના દીકરા પર વધુ ધ્યાન આપવા અને નોકરી કરવાને લીધે મા પોતાના 14 વર્ષના દીકરા પર વધુ ધ્યાન આપી શકતી ન હતી. જેને લીધે તેનો દીકરો પણ ખોટા રસ્તા પર ભટકી ગયો હતો.

એક રાતની વાત છે, જયારે આ મહિલા પોતાના 2 વર્ષના દીકરાને સુવડાવી રહી હતી ત્યારે આ મહિલાએ તેના 14 વર્ષીય દીકરા સોલોમન અને તેની 8 વર્ષીય કઝીન બહેનને રૂમની સાફ સફાઈ કરવા કહ્યું હતું. અચાનક જ રૂમમાંથી અવાજો આવવાના બંધ થઇ ગયા ત્યારે આ મહિલાને લાગ્યું કે બાળકો સુઈ ગયા છે. એટલે તે એમની ઊંઘ ન બગડે એ રીતે રૂમમાં ગઈ અને ત્યાંનો નજારો જોઈને ચોંકી ઉઠી…

માએ જોયું કે 14 વર્ષનો સોલોમન અને તેની કઝીન બંને અર્ધનગ્ન અવસ્થામાં હતા અને સોલોમન પોતાની કઝીન ઉપર ચડીને દરેક હદ પાર કરી રહ્યો હતો. તેની બાજુમાં એક ચાકુ પણ રાખેલું હતું. જેની બીકને લીધે તેની કઝીન બહેન કઈ અવાજ પણ કરતી ન હતી. આ જોયા પછી મા એકદમ ભયભીત બની ગઈ અને તરત જ દોડીને પોતાના રૂમમાં આવીને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેના પછી 14 વર્ષના દીકરાને જેલમાં જવું પડ્યું હતું.

Image Source

કઝીન બહેને કોર્ટમાં જણાવ્યું કે સોલોમનએ તેને ચાકુ દેખાડીને ધમકાવી હતી કે કોઈ પણ પ્રકારનો અવાજ કરશે તો એ મારી દેશે. માએ પણ પોતાના દીકરાના વિરુદ્ધમાં જુબાની આપીને તેને સજા અપાવી હતી. સોલોમનની માએ આ એક સાચો નિર્ણય લીધો. જો કે આ વાતથી એનું દિલ જરૂર તૂટ્યું કે તેના દીકરાએ ગુનો કર્યો અને તે એની સજા ભોગવી રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.