મનોરંજન

OMG: શાહિદની પત્ની મીરા રાજપૂતના ચંપલની કિંમતમાં તો એક વિદેશની ટુર થઇ જાય, જાણો વધુ એક ક્લિકે

સાલ 2019માં સિનેમા ઘરમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ કબીર સિંહના એક્ટર શાહિદ કપૂર ખુશખુશાલ દેખાય છે. તેના કારણે તેની પત્ની મીરા રાજપૂત પણ ખુબ ચર્ચામાં છે. મીરા પોતાની ફેશનેબલ સ્ટાઇલને લઈને ખુશ દેખાય છે.

 

View this post on Instagram

 

Come rain, let’s shine ✨ Monsoon ready in my favourite Crocs Serena Flips! @crocsindia #SerenaFlips

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરાને કલાસિક અને લક્ઝરી એક્સસેસિરીઝનો શોખ છે અને તે આવી જ પ્રવૃત્તિને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હાલ મીરાના કપડાંની સાથે તેના ફૂટવેરને લઈને ચર્ચામાં છે. મીરા પોતાની ફિટનેસને લઈને સાવધાન રહે છે. તાજેતરમાં જ મીરાં જીમ બહાર નોર્મલ કપડામાં નાઇકની નિયોન કલરની ટીશર્ટ અને બ્લેક કેપ્રીમાં સાદા રૂપમાં જોવા મળી હતી પરંતુ તેમાં પણ તે સ્ટાયલિશ દેખાતી હતી. જો કે તેના આ લૂકમાં તેના બ્લેક કલરના સ્લીપરે બધાનું જ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Image Source

મીરા જીમના સમય દરમ્યાન શૂઝને બદલે બ્લેક સ્લીપરમાં હતી. મીરાના આ સ્લીપર, ફેમસ બ્રાન્ડ Balenciagaના છે, આ બ્લેક કલરની લેધર ચંપલની કિંમત 500 ડોલર છે, એટલે કે ભારતીય રૂપિયામાં તેની કિંમત 34,340 રૂપિયા છે. સામાન્ય મણસ માટે આ કિંમત ખૂબ જ વધુ કહેવાય પરંતુ મીરા માટે સામાન્ય છે.

 

View this post on Instagram

 

nothing is ever the new black

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

આમ જોઈએ તો બોલિવૂડ સ્ટારની ઈન્ક્મની કિંમત સામે આ કિંમત સામાન્ય કહેવાય. Gucciane અને Versace ના ચંપલ પસંદ કરનારી બોલિવૂડ સ્ટાર આમ લાખો ખર્ચ કરી દેતા હોય છે.