ફિલ્મી દુનિયા

બેહદ ગ્લેમરસ અંદાજમાં મોડી રાતે મિત્રો સાથે જોવા મળી કબીર સિંહની ઘરવાળી, જુઓ હોટ તસ્વીરો

બૉલીવુડ અભિનેતાથી વધારે અભિનેત્રીઓ તેની ડ્રેસિંગ સેન્સ અને મોંઘા કપડાને લઈને ચર્ચામાં રહે છે. બોલીવુડની દુનિયામાં ખુદને લાઇમલાઈટમાં રાખવા માટે એક્ટ્રેસ મોંઘા કપડાં અને મોહ-મોંઘી ગાડીઓ માટે જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mirakapoor_fc) on

આ મામલે કબીરસિંહનો સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ પાછળ નથી. મીરા તેની ફિટનેશ અને ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mirakapoor_fc) on

મીરાને કલાસિક અને લક્ઝરી એક્સસેસિરીઝનો શોખ છે અને તે આવી જ પ્રવૃત્તિને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હાલ મીરાના કપડાંની સાથે તેના ફૂટવેરને લઈને ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mirakapoor_fc) on

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ગત રાતે બેહદ ખાસ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી.

મીરા કપૂર અહીં તેના મિત્રો સાથે જોવા મળી હતી. દોસ્તો સાથે ડિનર કર્યા બાદ મીરા ત્યાંથી નીકળી હતી.

તમે તસ્વીરોમાં જોઈ શકો છો લે મીરા અહીં ખાસ અંદાજમાં પહોંચી હતી.

મીરા મોડી રાતે આઉટિંગમાં શોર્ટ ડ્રેસ કેરી કેયો હતો, આ સાથે જ તેને ન્યુડ હિલ્સ પહેરી હતી.

જણાવી દઈએ કે, મીરા કપૂરે ભલે ફિલ્મોમાં ડેબ્યુ ના કર્યું હોય, પરંતુ તે ઘણી જાહેરાતમાં કામ કરી ચુકી છે.

પરંતુ સમયાંતરે એવી ખબર આવતી રહે છે કે તે જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરી શકે છે. પરંતુ હજુ સુધી મીરા કે શાહિદ એ આ બાબતે કોઈ નિવેદન નથી આપ્યું.

જણાવી દઈએ કે, મીરા રાજપૂતે વર્ષ 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદને 2 બાળકો છે. એક દીકરી અને એક દીકરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.