મનોરંજન

પેન્ટ પહેર્યા વગર નીકળી પડી ભારતની આ મિસ વર્લ્ડ? 7 તસ્વીરોમાં ટ્રોલિંગનો શિકાર થઇ

લોકોએ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને લગાવી ફટકાર, કહ્યું કે ‘નીચે કાઈ પહેરીયું છે કે નઈ?’ જુઓ તસવીરો

બોલીવુડની અભિનેત્રીઓ નવી નવી ફેશન સેન્સ અને પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. ઘણીવાર તેમને પોતાની તસવીરો અને પોતાના કપડાના કારણે ટ્રોલ પણ થવું પડે છે. આવું જ કંઈક બન્યું હતું 2017માં મિસ વર્લ્ડ રહી ચુકેલી અભિનેત્રી માનુષી છિલ્લર સાથે. જ્યારે તેને પ્લેનમાંથી ઉતરતી વખતે જ ટ્રોલર્સનું નિશાન બનવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

થોડા સમય પહેલા જ માનુષીએ ફેશન ડિઝાઈનર સબ્યસાચી માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેનો ખુબ જ સુંદર આવતાર જોઈને દરેક કોઈ દીવાના બની ગયા હતા. ડિઝાઈનર સબ્યસાચીએ બ્રાઇડલ વિયરનું લેટેસ્ટ સમર કલેક્શન લોન્ચ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

એક તસ્વીરમાં માનુષીએ ખુબ જ સુંદર બ્લુ રંગનો લહેંગો પહેર્યો હતો. જેમાં સમુદ્ર કિનારે સાઇકલની પાસે ઉભેલી માનુષી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.તો બીજી એક તસ્વીરમાં માનુષીએ પિન્ક કલરનો લોન્ગ ડ્રેસ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sabyasachi (@sabyasachiofficial)

આ ડ્રેસ બંને તરફથી થાઈ સ્લિટ હતો. આ ડ્રેસની સાથે તેને સબ્યસાચીનો ખુબ જ સુંદર બેલ્ટ પણ લાગાવ્યો હતો. પોતાના લુકને પૂર્ણ કરવા માટે માનુષીએ ખુબ જ સુંદર ઇયરિંગ સાથે શેડ્સ પણ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sabyasachi (@sabyasachiofficial)

માનૂષીનો આ લુક ખુબ જ શાનદાર લાગી રહ્યો હતો પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક લોકોને તેનો આ લુક સમજમાં જ ના આવ્યો અને કોમેન્ટમાં લખી દીધું, “પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે કે શું? ” તો બીજા એક યુઝર્સે લખ્યું, “મેડમ સલવાર ક્યાં ગઈ ?”