ટીવીથી લઈને બૉલીવુડ સુધી સફર કરનારી મંદિર બેદી આજકાલ માલદીવમાં વેકેશનનો આનંદ લઇ રહી છે. મંદિર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર થતા રહે છે. હાલમાં જ તેને એક ફોટો શેર કર્યો છે.
મંદિરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક હોટ ફોટો શેર કર્યો છે. જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી છે. આ ફોટોમાં મંદિર સમુદ્ર કિનારે ઉભી છે. આ ફોટોના કેપશનમાં લખ્યું છે કે, તેના માટે આ શાનદાર દિવસ છે. સનશાઈન અને સમુદ્ર, આનાથી વધારે ખુશીની જગ્યા ક્યાંય હોય જ ના શકે. આ ફોટો પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક મળી ચુકી છે.
આ ફોટોમાં મંદિરા રેડ કલરની ટુ-પીસ બિકિનીમાં બહુજ હોટ નજરે આવે છે. એક્ટર્સે આ આઉટફિટ સાથે મેચીંગ હેન્ડબેગ પણ રાખ્યું છે. મંદિરાના આ પોઝને લોકોએ બહુજ પસંદ કર્યો છે.
મંદિરાને ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝની સૌથી ફિટ સેલેબ્રિટીમાં માનવામાં આવે છે. 46 વર્ષની ઉંમરમાં આવી ફિટનેશ જૉઇને લોકો પણ દંગ રહી જાય છે. ઘણા લોકો તેને 46 વર્ષે પણ ફિટનેશનું રાઝ પૂછે છે. જણાવી દઈએ કે, મંદિર ગયા વર્ષ પણ પતિ અને પુત્ર સાથે માલદીવમાં વેકેશન માણવા પહોંચી હતી.
મંદિરા ક્યારેક સોશિયલ ઈવેન્ટ્સ, સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ અને મૈરાથનમાં જોવા મામલે છે. સોશિયલ મીડિયા પર મંદિરાને ફિમેલ મિલિન્દસોમન પણ કહેવામાં આવે છે
15 એપ્રિલ 1972માં પંજાબી ફેમેલીમાં જન્મેલી મંદિરાએ શાંતિ નામની ટીવી સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. મંદિરાએ બોલીવુડની હિટ ફિલ્મ ‘ દિલવાલે દુલહનીયા લે જાએગે’માં નજરે આવી હતી. મંદિરાર ટીવીના મોટ શો જેવા કે જૈસે, ઔરત, દુશમન, ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી માં કામ કર્યું છે. મંદિરાએ 2006માં આઈપીએલની બીજી સિઝનને પણ હોસ્ટ કરી હતી.
મંદિરાએ ફિલ્મ પ્રોડ્યુસર રાજ કૌશલ સાથે 1999માં લગ્ન કર્યા હતા. મંદિરા એક્ટ્રેસ હોવાની સાથે એક બિઝનેસવુમન છે. મંદિરાએ લેકમે ફેશન વીક 2014માં ડિઝાઇનરે તરીકે પણ ડેબ્યુ કર્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks