અજબગજબ

અરેરેરે, આ માણસ ચપ્પલ સાથે જાતીય સંબંધ બાંધતો, 126 ચપ્પલ ચોરી કર્યા અને પછી…

બધા જ જાણે છે કે ચપ્પલો ચોરી થવાનો ખતરો કઈ જગ્યાએ વધારે રહે છે. એટલે જ લોકો મંદિરની બહાર પોતાના ચપ્પલ ઉતારવામાં થોડી સાવચેતી રાખે છે. પરંતુ તાજેતરમાં જ થાઈલેન્ડથી એક ખૂબ જ વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક ચપ્પલ-જૂત્તા સાથે શારીરિક સંબંધ બનાવતો હતો.

આ 24 વર્ષીય યુવક વિરુદ્ધ પાડોશીઓએ કરેલી ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. કહેવાય રહ્યું છે કે આ યુવક એમના ઘરેથી ચપ્પલ-જૂત્તા ચોરી કરતો હતો અને ચપ્પલ-જૂત્તા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પોતાની ઈચ્છા પુરી કરવા માટે એને સેંકડો જૂત્તા-ચપ્પલ ચોરી કર્યા હતા, જેથી એ એની સાથે x કરી શકે. જયારે પોલીસે એને પકડ્યો તો એની પાસે એકથી એક ચઢિયાતું કલેક્શન મળી આવ્યું.

Image Source

થાઈલેન્ડના Nonthaburi નો આ મામલો છે જ્યાં પોલીસે Theerapat Klaiya ની ધરપકડ કરી લીધી છે. કહેવાય રહ્યું છે કે તેની પાસેથી 126 જોડી જૂત્તા-ચપ્પલ મળી આવ્યા છે જે એ લગભગ 2 વર્ષથી ચોરી કરી રહ્યો હતો. તેના 2 વર્ષના કલેક્શનમાં ઘણી બ્રાન્ડ અને રંગના ચપ્પલો સામેલ હતા જેને સારી રીતે વાપરવામાં આવ્યા હતા.

Image Source

પોલીસને શંકા છે કે આ પાડોશીઓના ચપ્પલ છે. ચપ્પલોની સતત થઇ રહેલી ચોરીના કેસને હલ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી, જેમાં Theerapat Klaiya ચપ્પલો ચોરી કરતો દેખાયો હતો.

પોલીસ અનુસાર આ વ્યક્તિની આ પહેલા પણ ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે એને ત્યારે પકડવામાં આવ્યો હતો જયારે એને બીજા જિલ્લામાં ચપ્પલો ચોરી કરી હતી.

Image Source

ચોંકાવનારી વાત તો એ પણ છે કે એને જાતે જ પોલીસને જણાવ્યું કે એ ચોરી કરેલા ચપ્પલ-જૂત્તાને ઘણા કલાકો સુધી પહેર્યા બાદ એને ચુમતો હતો, રગડતો હતો અને પછી એની સાથે શારીરિક સંબંધ પણ બાંધતો હતો. રિપોર્ટ અનુસાર, એ વારાફરતી દરેક ચપ્પલની સાથે આવું કરીને એને ફેંકી દેતો હતો અને પછી નવી ચપ્પલોની શોધમાં લાગી જતો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.