મનોરંજન

જિમની બહાર જોવા મળ્યો મલાઈકાનો સ્ટાઈલિશ અંદાજ, ગાડીમાંથી ઉતરતા જ ફોટોગ્રાફરને આપ્યા પોઝ

જીમમાં આવા બ્યુટીફૂલ કપડાં પહેરીને જાય છે 47 વર્ષની મલાઈકા, જુઓ તસવીરો

અભિનેત્રી મલાઈકા અરોડા હંમેશા લાઇમ લાઈટની અંદર છવાયેલી રહે છે, ફોટોગ્રાફર પણ તેની દરેક અદાને કેદ કરવા માટે ઉતાવળા થતા હોય છે. તે અવાર નવાર જિમની બહાર કે યોગા કરવા જતા દરમિયાન અને વૉક દરમિયાન સ્પોટ થતી હોય છે, થોડા સમય પહેલા જ તે જિમની બહાર સ્પોટ થઇ હતી અને ગાડીમાંથી ઉતરતા જ સ્ટાઈલિશ અંદાજમાં ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા.

મલાઈકા પોતાના હેલ્થની પણ ખુબ જ કાળજી રાખે છે. તેની તસવીરો કેમેરામાં કેદ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જતી હોય છે.

હાલ સામે આવેલી તસ્વીરોની અંદર મલાઈકા જિમની બહાર સ્પોટ થયેલી જોવા મળી હતી. અને તેનો અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

સામે આવેલી તસ્વીરોની અંદર મલાઈકા સફેદ અને કાળા રંગ ટોપ અને કાળા રંગના જીન્સમાં નજર આવી રહી છે. સાથે જ મલાઈકાએ સ્લીપર પહેરી રાખી છે. હાઈ બન અને ફેસ માસ્ક દ્વારા અભિનેત્રીએ પોતાના આ લુકને કમ્લ્પીટ કર્યો હતો.  મલાઈકા આ લુકની અંદર ખુબ જ હોટ દેખા રહી છે.

ચાહકોને પણ તેનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે. મલાઈકા હાલમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. થોડા સમય પહેલા જ નવા વર્ષની ઉજવણી માટે બંને ગોવા ગયા હતા. ત્યાંથી પણ તેમને ઘણી તસવીરો શેર કરી હતી.