મનોરંજન

21 વર્ષ પછી મલાઇકાએ કર્યો ધડાકો કહ્યું – ‘છૈયાં છૈયાં ગીતની શૂટિંગ દરમિયાન મારા શરીરમાં ..’

આજકાલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેના સંબંધને લઈને ચર્ચામાં છે. સાથે જ ફેન્સ ઘણા સમયથી પરદા પર જોવા માટેરાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ મલાઈકા અરોરા હાલમાં જ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Thank You For The Lovely Products @moroccanoil_in 😍 I Love how beautiful this crystal-studded bottle is!

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરાએ તેની ડાન્સની જિંદગી વિષે સૌતી મોટો ખુલાસો કર્યો  હતો. મલાઈકાએ કહ્યું હતું કે, ફેમસ આઈટમ સોન્ગ ‘છૈયા છૈયા’ના અનુભવ વિષે કહ્યું હતું.

 

View this post on Instagram

 

Hey Wat u lookin at ???👀👀👀

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

દિલ ફિલ્મનું ગીત છૈયા છૈયા  ટ્રેન ઉપર શૂટિંગ કરવામાં આવ્યું હતું. મલાઈકા અરોરાએ કહ્યું હતું કે. શુટીન્ગ દરમિયાન તાણી કમર પર દોરી બાંધવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Happy happy Sunday 🐝🌼🌻🌞p.s …. my bff @preetasukhtankar u take the best pics

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

કારણકે આ ટ્રેન ચાલતી ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યું હતું. જયારે આ દોરી કમર પરથી હટાવવામાં આવી હતી. ત્યારે તેને કમરમાંથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું.

આટલું જ નહીં મલાઈકાએ વધુમાં જણાવ્યું હતું કે,આ ગીતના શૂટિંગ દરમિયાન તે વારંવાર પડી જતી હતી. હવાને કારણે તે એકથી બીજી દિશામાં ફરતી નજરે આવતી હતી.

 

View this post on Instagram

 

Pink is the new Black ….. thank u @mohitrai 🤗🤗 @gkritikos @deme_love_ @ektakauroberoi

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જેના કારણે  ફિલ્મના ટીમે ઘાઘરા સાથે તેની કમર અને ફરી કમરથી ટ્રેન સુધીની દોરી બાંધવામાં આવી હતી. જેના કારણે  મારું બેલેન્સ રાખવામાં મદદ રૂપ થઇ શકું. અને સાથે જ મારું બોડી ચાલુ ટ્રેને મુવ થતું ના હતું.

જયારે આ ગીતનું શૂટિંગ પૂર્ણ થતા મેં કમરમાંથી દોરી કાઢી તો દુર્ભાગ્ય રીતે મારા કમરમાંથી લોહી નીકળતા બધા લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

Jus lounging around …… #madives#verycasually

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ વધુમાં કહ્યું હતું કે,આ સમયે મેં નોટિસ કર્યું હતું કે, માટી પુરી ટિમ અને મારી કાસ્ટ મને ખુબજ પ્રેમ કરે છે. અને અમારી કેર પણ કરી હતી. કોઈ મારા પગ દબાવતું હતું. તો કોઈ મને જમાડતા હતા.

ત્યારે મને પરેશાન કરવાને બદલે મને આરામ કરવાની સલાહ આપતા હતા. એ સમયને હું ક્યારે પણ નાઈ ભૂલું જયારે આ લોકો મારા પરિવારની જેમ હતા. આ વાતને યાદ કરીને પણ હું ખુબ ખુશ થાવ છું.

હું આજે પણ આ ગીત પર પરફોર્મન્સ કરીને ખુશ થઇ જાવ છું.