
બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર તેના લુકને કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આ વખતે મલાઈકા અરોરા તેના આઉટફિટને લઈને ચર્ચામાં આવી છે.
મલાઈકાએ હાલમાં જ ઇન્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે.આ તસ્વીરમાં તે લાલ લહેંગામાં નજરે આવી રહી છે. આ લહેંગો મલાઈકાને દુલહન જેવો લુક આપે છે. આ તસ્વીર ફેન્સને બહુજ પસંદ આવે છે.
તસ્વીર પર લાખોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ આવે છે. મલાઈકાએ મેકઅપ વગરનો બ્રાઇડલ લુક આપ્યો છે. જણાવી દઈએ આ તસવીરો કોઈ લગ્નની નહીં પરંતુ લેટેસ્ટ ફોટોશૂટની છે. આ પહેલા મલાઈકા ભારતીય પારંપરિક વેશભૂષામાં તેનો ઝલવો દેખાડી ચુકી છે.
જણાવી દઈએ કે, મલાઈકા તેની ફિટનેસ અને ડ્રેસના મામલે ઘણી એક્ટિવ છે કે 45ની ઉંમરમાં પણ મલાઈકાએ ખુદને જવી રીતે મેઇન્ટેન રાખ્યું છે તે ખરેખરે તારીફ કરવા જેવું છે.
જણાવી દઈએ કે, ફિલ્મોથી દૂર મલાઈકા અરોરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેના રિલેશનશિપને લઈને તો ક્યારેક તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે.
આ પહેલા મુંબઈમાં વોગ બ્યુટી એવોર્ડ 2019માં પણ મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. આ ફંક્શનમાં બધાનું આકર્ષણનું કેન્દ્ર મલાઈકા અરોરા જ હતી. આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.