47 વર્ષની મલાઈકાનું મલાઈ જેવું ફિગર જોઈને પ્રેમી અર્જુન પોતાની જાતને રોકી ન શક્યો અને…
અનલોક થતા જ બોલીવુડના ઘણા કલાકારો રજાના દિવસો વીતાવવા માટે દેશ-વિદેશમાં જતા દેખાઈ રહ્યા છે.એવામાં બોલીવુડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા પણ પરિવાર સાથે ગોવા વેકેશન માણવા માટે પહોંચી છે.

મલાઈકા હાલના સમયમાં ગોવામાં છે અને તેણે ખાસ રીતે ક્રીસમસ પાર્ટીની ઉજવણી પણ ગોવામાં જ કરી હતી. મલાઈકાની સાથે તેની બહેન અમૃતા અરોરા, તેનો મિત્ર સર્વેશ શશી અને અર્જુન કપૂર પણ છે.

મલાઇકાએ પોતાની ગોવા વેકેશનની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર અને સ્ટોરી પર શેર કરી હતી. જેમાં અમુકમાં તે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી તો અમુકમાં તે સ્વિમિંગપુલના કિનારે યોગા કરતી પણ જોવામાં આવી છે.

દરેક તસ્વીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે પણ સૌથી વધારે દર્શકોનું ધ્યાન મલાઇકાની ગ્રીન બિકીનીવાળી તસ્વીર પર ખેંચાયું હતું.

મલાઇકા ગ્રીન બિકીની પહેરીને પુલમાં ઉતરી હતી અને એકથી એક શાનદાર પોઝ આપ્યા હતા. જેવી જ મલાઇકા પુલમાં ઉતરી કે અર્જુન કપૂર તેને જોતા જ રહી ગયા અને તે પોતાની રોકી ન શક્યા અને તેની તસ્વીરો ક્લિક કરવા લાગ્યા હતા.

અર્જુન કપૂરે પણ ગોવા વેકેશનની તસ્વીરો પોતાની સ્ટોરીમાં શેર કરી હતી અને લખ્યું હતું કે,”ગોવા ડાયરીઝ”.

મલાઈકાએ બહેન અમૃતા સાથે પણ તસ્વીર શેર કરી હતી જેમાં બંન્નેના હાથમાં ડ્રિન્કનો ગ્લાસ દેખાઈ રહ્યો છે. બંન્ને બહેનો ખુબ જ સ્ટનિંગ લાગી રહી છે.

મલાઈકાએ તસ્વીરની સાથે લખ્યું કે,”સનસાઇન જોડી”.મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આખું અઠવાડિયું ગોવામાં જ રહેવાના છે, જેને લીધે માનવામાં આવી રહ્યું છે કે તેઓ નવા વર્ષની ઉજવણી પણ ગોવામાં જ કરશે.