જીવનશૈલી ફિલ્મી દુનિયા

મુંબઈના વરસાદમાં કંઈક આવા અંદાજમાં મોજ માણતી જોવા મળી મલાઈકા અરોરા, તસ્વીર થઇ વાઇરલ

મુંબઈમાં આગળના 14 કલાકથી વરસાદ બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યો. એવામાં મુંબઈનું મૌસમ એકદમ શાનદાર બની ગયું છે અને ફિલ્મી સિતારાઓ પણ વરસાદની મોજ માણતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

Watching the world through Rose tinted glasses for Designer @diyarajvvir Styled by @mohitrai Hair and makeup @subbu28 Photography @kadamajay Choreography @vahbizmehta Managed by @ektakauroberoi

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

એવામાં અભિનેત્રી મલાઈકા અરોરા પણ વરસાદની મજા માણતા જોવા મળી છે, જેમાં તે છત્રી લઈને વરસાદનો આનંદ લઇ રહેલી દેખાઈ રહી છે. મલાઈકાએ આ વિડીયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે અને લોકો તેના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

વીડિયોને શેર કરતા મલાઈકાએ લખ્યું કે,”નવું અઠવાડિયું, નવો મહિનો અને નવો સંકલ્પ”. મલાઈકા પોતાની ફિટનેસની સાથે સાથે અર્જુન કપૂર સાથેના રીલિશને લઈને પણ ચર્ચામાં બનેલી રહે છે.

Image Source

મલાઈકા સોશીયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને મોટા ભાગે પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. મલાઇકા મોટાભાગે જિમ, યોગા કરતી કે પોતાના વેકેશનની તસ્વીરો શેર કરતી રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.